________________
અઢારમી સદી
[૪૭] જિનચંદ્રસૂરિ પાટણ નગરે પૂણીકૃતા. પ.સં.ર૮-૧૯, ૫.ક્ર.૨૮, પુ.સ્ટે.લા. નં.૧૮૯૩. ૩૬૭/ર૦૭૬.
[જેહાપ્રોસ્ટા પૃ.૯૮-૯૯] ૧૦૩૧. જિનચંદ્રસૂરિ (ખ. જિનરાજસૂરિજિનરત્નસૂરિશિ.)
[જુઓ આ પૂર્વે પૃ.૪૪. જિનચંદ્રસૂરિ સૂરિપદ સં.૧૭૧૧ સ્વ. સં.૧૭૬૩.] (૪૨૨૨) ગેડી પાશ્વનાથ સ્તવન ર.સં.૧૭૨૨ વૈ.વ.૮ આદિ
રાગ કેદાર ગઉડી મિશ્ર. અમલ કમલ જિમ ધવલ વિરાજઇ ગાજઈ ગઉડી પાસ સેવા સારાં જેહની સુરનર મન ધરીય ઉલ્લાસ
સેભાગી સાહિબા મેરા બે અરે હાં સુગ્યાંણી સાહિબા મેરા છે. ૧ અંત - સંવત સતરઈ સે બાવીસ વદિ વઈશાખ વખાણ
આઠમ દિન ભલઈ ભાવ નું હારી યાત્ર ચઢી પરમાણ. ૮ સે. સાંનિધકારી વિધન નિવારી પર-ઉપગારી પાસ શ્રી જિનચંદ્ર જુહારતાં મેરી સફલ ફલી સહુ આસ. ૯ સે. –ઈતિશ્રી ઉડી પાર્શ્વનાથ સ્તવન.
(૧) સ્તવનસંગ્રહ, ૫.સં.૩૫-૧૫, ૫.ક્ર.૮થી ૯, પૃ.સ્ટે.લા. નં. ૧૮૯૪.૪ર૦/૨૧૧૪.
[જેહાપ્રોસ્ટા પૃ.૨૮૮.] ૧૨૦૨, અજ્ઞાત (૪રર૩) આદિનાથ સ્તુતિ ૪ કડી લ.સં.૧૭૪૫ પહેલાં આદિ- આદિ પૂરબ વાર નવાણું આદિ જિનેશ્વર આયાજી
સેગંજ લાખ અનંત જાણું વંદુ તેહના પાયાજી જગબંધવ જગતારણ એ ગિરિ દીઠઈ દુરિગતિ વારિજી
યાત્ર કરિનિ છહિરી પાલિ કામ તેહનાં સારિજી. અંત – સયલ મનોરથ સંધનાં પૂરવિ વંછિત સમકિત ધારિજી
વિમલ શ્રી જગવંતો સબલિ સકતિ તુમ્હારીજી દે દેવ સેજ સવા કારિજિ સિદ્ધિ અહારિજી. –ઇતિ શ્રી આદિનાથસ્તુતિ સંપૂર્ણ. (૧) સં.૧૭૪૫ વષે આસો સુદિ ૧૧ દિન વાર બુધ શ્રી કુંડ ગ્રામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org