________________
જિનહર્ષ
[૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ જૈિહાસ્ટા પૃ.૪૬૫. ત્યાં જ્ઞાનસાગરશિષ્યની કૃતિ ગણાવાયેલી, પણ કતૃત્વ સ્પષ્ટ જ્ઞાનસાગરનું છે, અને “આદ્રકુમાર રાસ'ના કર્તા તે જ આના કર્તા માનવામાં બાધ નથી.] ૮૫૫. જિનહષ (ખ. શાંતિ હર્ષશિ.)
[જુઓ આ પૂર્વે ભા.૪ પૃ.૮૨.]. (૪ર૧૨) મુનિપતિ ચરિત્ર ૧૬ ખંડ રા.સં.૧૭૫૪ ફા.સુ.૧૧ પાટણમાં આદિ
દૂહા. નમો નમો પરમાતમાં સંસારાવાર
પામ્યૌ જે સહુ વસ્તુન જણ્ય જિણિ વિસ્તાર. અંત – મણિપતિચરિત્ર નિહાલિને મે કીધ એ રાસ, મ. શ્રવણે સુણિજ્ય ભાવિ હિયડામૈ ધરિ અધિક ઉલાસ.
૨૮૯ મ. સંવત સતરે ચઉપનને ફાગુણ સુદિ ઇગ્યારસે જાણિ, મ. પાટણ માહે મેં રચ્યઉ વાંચેયો એ રાસ સુજાણ, ૨૫૦ મ. શ્રી ખરતરગચ્છ ગુણનિલૌ શ્રી જિનચંદ્ર સૂરીસર રાજ, મ. શાંતિ હરખ વાચક તણું શિષ્ય પ્રતાપી જિનહરખ સમાજ,
૨૫૧ મ. –ઇતિ મણિપતિચરિત કાષ્ટમુનિકથાનક પડશે સમાપ્ત.
(૧) સં.૧૭૫૪ વષે ફાગુણ સુદિ કાદશી તિથૌ લિખિત વાચનાચાર્ય -શ્રી શ્રી મગણિવરાણાં શિષ્યમુખ્ય વા, શ્રી શાંતિવર્ષગણિમણીનાં અંતિવાસિના જિનહેણ સહષેણ શ્રી પાન મથે પાર્શ્વનાથ પ્રસાદાત. પસં. ૮૦–૧૫, પ્ર.એ.લા. નં.૧૮૯૭.૧૫૮/૨૬૩૭. (કવિની સ્વલિખિત પ્રત.) (૩૦૭૮) [+] સ્તવન પદ સઝાયાદિ સંગ્રહ
[આ પૂર્વે ભા.૪ પૃ.૧૪૧.] ૧૪ + [વિમલનાથ વિનતિ પદ]
મેરે ધણીસે પ્રીત બણાઈ સાડઈ ધણસઈ પ્રીત બણાઈ તનમન મેરે હી અરસપરસ ભયઉ જઇસઈ મઈ ચંપકી લોય
મિલાઈ. ૧ મે. કેડિ ભાંતિ કરઈ સકે તે ભી મઈ જિનજીસઈ નેહ ન
જાઈ. ૨ મે. અંગઅંગ મેરે રંગ લાગે ચેલામછડકી ભાંતિ બણાઈ. ૩ મે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org