SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૫] અજ્ઞાત (૪૨૦૨) ગુણસ્થાન સ્ત, બાલા, (૧) સં.૧૮૦૦ અ.વ.૧૦ લિ. મરેટ મધ્યે ભુવનવિશાલ સ્વપઠનાથ*. વીકા. (૪૨૦૩) જબૂસ્વામી કથા (ગુ. ગદ્ય) (૧) સં.૧૮૦૦ આસોજ સુદ ૧૩ ૫. હરહંસ લિ. વિક્રમપૂરનગરે ઋષભદેવજી સત્ય છે. પ.સં.૧૨, મારી પાસે. (૪૨૦૪) ષષ્ટિશતક બાલા, (૧) સં.૧૮૦૦ આસો વદ ૨ શુકે સમિદાસ વસ્તાઈ પોતાનિ મતિને અનસારે અર્થ જોઈને લખે છે. (૪૨૦૫) સ્થાનાગ સૂત્ર બાલા, (૧) સં.૧૮૦૦ ગ્રં.૧૨૦૦૦, ૫.સં.ર૭૩, સેં.લા. નર૯૯૨. (૪ર૦૬) સંગ્રહણી બાલા, (૧) લ.સં.૧૮૦૦, ૫.સં.૬૬, તા.ભં. દા.૫૮ નં.૫. (૪ર૦૭) નંદિસૂત્ર બાલા, (૧) લ.સં.૧૮૦૦ ગ્રુ.૨૨૬૫, ૫.સં.૪૯, પ્ર.કા.ભં. વ. નં.૧૭૦૫. (૪૨૦૮) શિવા દૂધડિયા સસ્તબક (ભાષામાં) (૧) લ.સં.૧૮૦૦, ૫.સં.૨૪, વિ.દા. નં.૫૩૫. (૪૦૯) સમ્યક્ત્વ કૌમુદીથાનક બાલા (૧) લ.સં.૧૮૦૦, શાકે ૧૬ ૬૫, પ.સં.૮૧, ગે.ના. નં.૨૦૩. [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૫૯૦-૯૪, ભા.૩ પૃ.૧૬૪૯-૧૬ ૬૭.. ક્રમાંક ૪૦૪૭ અને ૪૦૪૮ની કૃતિઓની હસ્તપ્રત પહેલાં લી.ભંની જણાવેલી, તે પછીથી પ્ર.કા.ભં. કર્યું છે. ક્રમાંક ૪ર૦૦ની કૃતિની હસ્તપ્રત પણ પહેલાં કયા લહિયા પાસે, અમદાવાદમાં હોવાનું તેંધેલું તે પછીથી પ્રકા.ભં.ની પ્રત બતાવી છે. એક કૃતિનામવાળી કેટલીક પ્રતિ એક સાથે મૂકેલી, પણ સામાન્ય રીતિ એમ ક્યું નથી અને તે એક જ બાલાવબોધ હોવાનું તાત્પર્ય અભિપ્રેત જણાતું નથી, તેથી અહીં સવ બાલાવબોધ અલગ ક્રમાંકથી જ મૂક્યા છે. દીપાલિકા ક૯પનો લ.સં.૧૮૦ને બાલાવબોધ ૧૯મી. સદીમાં ફેરવ્યું છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy