________________
અજ્ઞાત
| [૩૦] જૈન ગૂર્જર કવિઓ પર ગણિ શિ. મુ. મેધચંદ્રણ છેલ્લે તારાતંબલની વાત છે. પ.સં.૧૭, મ.જૈ.વિ. નં૬૨. (૪૧૪૯) સીમંધર જિન વિજ્ઞપ્તિ (ગુ.) બાથ
(૧) સં.૧૭૮૬ શ્રા.વ.૭ અહમ્મદાબાદ મધ્યે. ઉ.ખા.ભં.ઝ. (૪૧પ૦) સિંદૂર પ્રકરણ બાલા,
(૧) ગ્રં.૬૦૦, લ.સં.૧૭૮૬, પ.સં૩૫, સેલા. નં.૪૭૨૭. (૪૫) નવતત્ત્વ બાલા
(૧) સં.૧૭૮૬ આસાઢ વ.૧૩ . રૂચિરકુશલ શિષ્ય મુનિ વન-- કુશલ લ. સ્વવાચનાથે. પ.સં.૭, મ.જે.વિ. નં.૫૪૮. (૪૧પર) દંડક બાલા,
(૧) સં.૧૭૮૭ મહા શુદિ ૭ જેસલમેરૂ દુર્ગે વા. યશસમગણિના. માણિજ્યવલ્લભ પં. ક્ષમાવર્ધન પઠનહેતવે. ગેડીજી. (૪૧૫૩) દીપાલિકા ક૯૫ બાલા,
મૂળ જિનસુંદરકૃત (સં.૧૪૮૩).
(૧) લ.સં.૧૭૮૭, ગં.૭૦૦, ૫.સં.૩૬, સેં.લા. નં.૨૮રર. (૪૧૫૪) ઉપદેશમાલા બાલા,
(૧) પં. અર્જુનસાગર શિ. પં. નારાયણસાગરગણિ શિ. ગુણપતિસાગર લિ. સ્વઅથે સં.૧૭૮૭ વૈશાખ શુ.૧ ભમે. પ.સં.૨, ગોડીજી. નં-૬૧૩. (૪૧૫૫) સંગ્રહણી બાલા.
(૧) સં.૧૭૮૮ ક.ગુ.૪ લિ. ભાગ્યવિજયેન આગરા નગરે. પ.સં. ૫૧, યશવૃદ્ધિ. (૧૫૬) નવતત્ત્વ બાલા,
(૧) સં.૧૭૮૮ કાશુ.૫ ભ. હીરવિજયસૂરિ શિ. મહે. કનકવિય. શિષ્ય ઉ. પુણ્યવિજય શિષ્ય પં. ગુણવિજય શિષ્ય પં, માનવિજય શિષ્ય પં. વિમલવિજય ભ્રાતા પં. સૂરવિજય પં. વીરવિજય લિ. વાલુસણ મધ્યે શિષ્ય અમીવિજય વાચનાથ. જૈનાનંદ. (૪૫૭) સંગ્રહણી બાલા - (૧) પ. પદ્મવિગણિ ન્યાનવિજયગણિ શિ. માણિક્યવિજય શિ. પં. જીવવિજયગણિ શિ. કુશલવિગણિ મહણવિજ્યગણિ ચતુવિજયગણિ સુંદર વિજય વિ. સં.૧૭૮૮ શાકે ૧૬૫૩ ફા.શુ.૪ ભગવાસરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org