SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૮] અજ્ઞાત (૪૧૧૭) સંગ્રહણી બાલા, (૧) સં.૧૭૭૪, પ.સં.૪૧, હે.ભં. નં.૧૮૫૭. (૧૧૮) યોગસાર ભાષા ટીકા (૧) સં.૧૭૭૪, પ.સં.૧૦, પ્ર.કા.ભં. વડો. દા.૭૧ નં.૭૧૭. (૧૯) ભવભાવના સ્તબક (૧) લ.સં.૧૭૭૫ ચૈત્ર શુદિ ૮ ગુરૌ સિદ્ધનગર લિ. ગુણવિજયેન. નિ.વિ. ચાણસ્મા. (૪૧૨૦) જંબૂસ્વામી ચરિત્ર (ગુ. ગદ્ય) (૧) સં.૧૭૭૫ જ્યેષ્ટ વદિ ૧૩ તિથૌ. પ.સં.૧૨, મારી પાસે. (૪૧૨૧) ઉત્તરાધ્યયન પર દબો (૧) પં. રૂપકુશલગણિ શિ. પં. લલિતકુશલગણિ વાચનાથે લિ. પં. શાંતિકુશલેન સં.૧૭૭૬ પ્ર. આસો શુ.૧૧ રવી પોરબંદરે શાંતિનાથ પ્રસાદત. પ.સં.૪૯૩, પ્રથમનાં ૧૬૭ પત્ર નથી, રાજકેટ મેટા સંઘ ભં. (૪૧૨૨) નવમરણ સ્તબક (૧) લ.સં.૧૭૭૬ કિ.આ વ. સોમે ગણિ રામસાગર લિ. પ.સં. ૪૧, વડાટા ઉ. પ.૩. (૪૧૨૩) નવતરવ બાલા, (૧) સં.૧૭૭૭ ફાવદિ ૨ રવી સાભરાઈ મથે ચતુર્માસ મુ. મેઘચંદ્ર પઠનકૃતિ. પ.સં.૪, મ.જે.વિ. નં.૫૪૭. (૧૨૪) નવતરવ બાલા - (૧) સં.૧૭૭૭ ફા.સુ.૮ ગુરૌ લિ. ઋષ મોટા યા(જ)વદ નગરે. પ.સં.૧૨, મજૈવિ. નં.૧૫૧. (૪૧૨૫) ત્રણ ભાષ્ય પ્રકરણ બે (૧) સં૧૭૭૭ વષે શાકે ૧૬૪૩ વ.શુદ ૧૫ રવ. વડા ચૌટા ઉ. (૪૧૨૬) દશવૈકાલિક બાલા, (૧) લ.સં.૧૭૭૮, પ.સં.૩૪, વિદા. નં.પ૯૯૯ (૪૧૨૭) વદિત (અથવા શ્રાદ્ધ પ્રતિકમણ) બાલા, (૧) સં.૧૭૮ પોષ વદિ ૧૩ ડુંગરસાગર લિ. પસં.૯, ગોડીજી. નં.૩૬ ૪. (૪૨૮) સ્થાનાંગ સૂત્ર સ્તબક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy