SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સાંકેતિક અક્ષરોની સમજ [આ પૂર્વેના ભાગમાં અપાયેલી સાંકેતિક અક્ષરની શુદ્ધિવૃદ્ધિ રૂપે અહીં કેટલીક સામગ્રી આપવાનું પ્રાપ્ત થાય છે. અહીં પણ સાંકેતિક અક્ષરે જેને માટે પ્રજાયા ન હોય એવી નવી આધારસામગ્રીને નિદેશ કર્યો છે. [ ]માં મૂકવામાં આવેલી સઘળી સામગ્રી બીજી આવૃત્તિના સંપાદક તરફથી મૂકવામાં આવી છે.] ક. આધારસામગ્રી અને તેના સાંકેતિક અક્ષર અલવર રાજની લાયબ્રેરી (પીટસન કેટલોગ) [જુએ પી.] આ.કે.ર. ઉ.ખાંભંઝીં. [ઉમેદ ખાંતિ જૈન જ્ઞાન ભંડાર, જુઓ ઝી.] કયા લહિયા પાસે, અમદાવાદ કસ્તુરસાગરજી ભં, ભાવનગર છોટાલાલ વાડીલાલ, અમદાવાદ જૈ.વિ. અમ. જૈન આત્માનંદ સભા, ભાવનગર [જુઓ આત્માનંદ સભા, ભાવનગર] જૈન વિદ્યાશાળા જ્ઞાન ભંડાર (દેશીવાડાની પળ] અમદાવાદ [જુઓ જૈવિ.શા.જ્ઞા.ભં. અમદાવાદ] જૈન શાળા, વિજાપુર જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ [મુંબઈ) જૂને સંધ ભંડાર, પાટણ ફોફલિયાવાડ (જુઓ સંધ ભંડાર, ફેફલિયાવાડ, પાટણ ડો. ત્રિભુવનદાસ લહેરચંદ [સંપાદિત] પ્રશસ્તિસંગ્રહ ડો.ત્રિ. | પ્રશસ્તિસંગ્રહ) પંડિત લાલચંદની નોંધ પ્ર.વિ. અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy