SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૮૫] અજ્ઞાત કયામતી ગચ્છે પ્રત એણય ભંડારની, એહના કથંચિત પર્યાયે તે કીધે છે. લા.વિ.ભં. રાધનપુર. (૧૦૦) આચારપદેશ સ્તબદ્ધ (૧) સં.૧૭૬૮ માહ વ.૮ લિ. પં. અમૃતકુશલેન વેલાઉલ બંદિરે. ઉ.વિ. ચાણસ્મા. (૪૧૦૧) ક૯પસૂત્ર બાલા (૧) ગ્રં.૯૦૦૦, સં.૧૭૬૮ વૈશુદિ ૩ રવી લિ. અજર નગર મુનિશ્રી ભાનસાગરેણ. પ.સં.૧૫૧, મ.જે.વિ. નં.૩૪. (૪૧૦૨) દંડક ખાલા, (૧) સં.૧૭૬૮ રાણપુર મધ્યે પં. રૂપચંદ્ર શિષ્ય મુનિ માનચંદ્ર લઘુભ્રાતા મુ. ક્ષીરચંદ્ર લ. પ.સં ૩૦, મજેવિ. નં.૬૪. (૪૧૦૩) દશા શ્રત કંધ બાલો, (૧) સં.૧૭૬૮, પ.સં.૩૦, ૯.ભં. નં.૧૭૪૪. (૧૦) શત્રુંજય માહાય સ્તબડ (૧) મૂલ લ.સં.૧૭૬૮ પં. વધમાનવિજય શિ. મુનિ હેમવિજયેન સ્તંભતીથ બંદિરે દબો લ. તે વર્ધમાનવિજય શિ. પં. અમીવિયગણિ લિ. મુનિ પ્રતાપવિજય વાચતાર્થ* સં.૧૭૮૦ કી.વ.૧૩ સાણંદનગરે. જૈનાનંદ. (૪૧૦૫) ચિત્રસેન પદ્માવતી સ્તબક (૧) સં.૧૭૭૦ પિંડી નગરે આ વ.૧૩ લિ. નાનૂ . આત્માથે ચેલા નારાયણ ઋષિ. વિ.દા. છાણી. (૪૧૦૬) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર સ્તબક (૧) સં.૧૭૭૦ શાકે ૧૬૨૬ પ્ર.જ્ય.સુ.૧૩ ધમડકા નગરે ગ. જિનવિજય લિ. શ્રી મહાવીર પ્રાસાદાત. ઉ.વિ. ચાણસ્મા. (૧૦૭) ઉપદેશમાલા સ્તબડ (૧) સં.૧૭૭૧ માગ.વ.૧૩ પં. ન્યાયકુશલેન લિ. ભગતાપુર વાસ્તવ્ય ઉકેસ જ્ઞાતીય સુથા. અગરબાઈ લેખાપિત. સિનોર ભં. (૪૧૦૮) દશવૈકાલિક સૂત્ર બાલા, (૧) સં.૧૭૭૧ વર્ષ વૈશાખ વદિ ૨ દિને આ પ્રત વાચક ઉપાધ્યાયશ્રીને સરૂપદેવીએ વહેરાવી. પ્રત ૧૭મા સૈકા પહેલાંની લાગે છે. પ.સં. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy