________________
અઢારમી સદી [૩૧]
અજ્ઞાત (૧) સં.૧૭૪પ ચે.શુ.૫ સોમે સાદડી મધ્યે વિજ્યપ્રભસૂરિ શિષ્ય ૫. ઋદ્ધિવિજયગણિ લિ. ગણિ ગુણવિજય પઠનાથ. વિ.મ. એમ. (૪૦૫૮) સંબોધસત્તરી બાલા,
(૧) સં.૧૭૪૮ માગશર વ.૧ લિ. પં. તેજચંદ્રગણિ શિ. જીવનચંદ્રણ પંચાસરનગરે. ત્રિપાઠ ૫.સં.૭, અભય. (૪૦૫૯) નવતત્વ બાલા, ર.સં.૧૭૮૮
(૧) ગ્રંથાત્ર ૨૫૦, પ.સં.૭, જે.ભં. (૪૦૬૦) શુકનશાસ્ત્ર વિચાર
(૧) સં.૧૭૪૮ માગશિર વદિ ૧૨ રવૌ બુરહાનપુર મધ્યે મુ. ધર્મહર્ષ લિ. પ.સં.૯, મજૈવિ. નં૨૨૩. (૪૦૬૧) ચતુર્વિશતિ સ્ત, (ચોવીસ) બાલા.
(૧) લ.સં.૧૭૪૯, ૫.સં.૮, હા.ભં. દા.૪૮ નં.૮૨. (૪૦૬૨) પડાવશ્યક સૂત્ર સ્તબક
(૧) સં.૧૭૫૦ ચત્ર કૃષ્ણ ૧૦ મહા. રત્નવિજય શિષ્ય પં. સુમતિવિજય શિષ્ય પં. મેઘવિજય લિ. લીલાપુરે. સંઘ ભં. પાટણ. (૪૦૬૩) નવતત્ત્વ બાલા, - (૧) લ.સં.૧૭૫૦ ગ્રં.૪૫૦, પ.સં.૧૧, સેલા. નં. ૪૭૯૩. (૪૦૬૪) કલ્પસૂત્ર બાલા,
(૧) સં.૧૭૫૧ માગ સિર કુ૭ સૂર્યવાસરે બુ.ખ.ભ. જિનદેવસૂરિ વા. નરસિંહગણિ-વા. વિદ્યારંગ વાં. જ્ઞાનવિજય-ગુણતિલક, ન્યાતિલક દયાતિલક, ક્ષમાતિલક, પઘતિલકાદિ-પં. પીથા, મેહણ, શ્યામા, માંડણ, સુંદરાદિ વાચન લિ. પુષ્કાવત્યાં ભ. જિનહર્ષસૂરિ રાજ. સં.૧૮૫૧ માગસર વ.૨ પરત લીધી દરેગાજીખાન મળે પં. ધનરૂપ શિ. પં. શ્રીચંદ રેણુમલ હસ્તે બ્રાહ્મણ કહે લીયા. વિ. દા. છાણી. (૪૦૬૫) દશવૈકાલિક સૂત્ર બાલા,
(૧) લ.સં.૧૭૫૧, ૫.સં.૫૩, તા.ભં. દા.૩૬ નં.૫. * (૪૦૬૬) નવતત્વ બાલા.
(૧) લ.સં.૧૭પ૩, ગ્રં.૧૫૦, પ.સં.૭, સેંડલા. નં.૧૩૫૫૬. (૪૦૬૭) કલ્પસૂત્ર બાલા
(૧) ગ્રં.૧૨૧૬ સં.૧૭૫૩ માહા વ.૮ મુનિ સૌમ્યસાગરગણિ શિ. મુનિ લખમીસાગરગણિ શિ. મુ. નરસાગર લિ. મુ. વિ. છાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org