________________
•
અઢારમી સદી
[૭૭]
અજ્ઞાત (૪૯૧૭) ક૯પસૂત્ર બાલા
(૧) લ.સં.૧૭૧૭, પ.સં.૧૭૦, વિ.દા. નં.૭૬૯. (૪૦૧૮) રાજપ્રશ્નીય સુત્ર સ્તબક
(૧) લ.સં.૧૭૧૮ જયેષ્ટ શુદિ ૧૫ લિ. પાલડી પ્રામે. જૈન વિદ્યાશાળા અમ. (૪૦૧૮) ત્રણ ભાષ્ય પ્રકરણ બાલા,
(૧) મહે. અમૃતવિગણિ શિષ્ય ગણિ દીતિવિજયેન લિ. સં.૧૭૧૯ ફા.શુ.૬ દિને. પ.સ.૨૦, વડા ચૌટા ઉ. પો.પ. (૪૨) ચતુ:શરણુ પન્ના બાલા,
(૧) સં.૧૭૧૯ વૈશુ.૫ લિ. મુનિના કલ્યાણસોમેન, પ.સં.૮-૫, ગુ. નં.૪૯–૧૫. (૪૦૨૧) કેશવલિ બાલા
(૧) સં.૧૭૨૦ ફાકૃ.૧૩ સૂવારે કીર્તિરત્નસૂરિ શાખામાં પં. જ્ઞાનનિધાન શિ. પં. લાલચંદ મયાચંદ સપરિવારેણ લિ. પં. લાલકુશલગણિના લેખિતઃ મુ.વિ. છાણી. (૪૦૨૨) નવતત્ત્વ પ્રકરણ સ્તબક
(૧) લ.સં.૧૭૨૩ વૈ.વ.૧૩ શુક્ર સાધ્વી લાવશ્યલમીની સાલી પ્રેમબાઈ પઠનાથ. પ્રકા.ભં. (૪૦૨૩) કલ્યાણમદિર સ્તોત્ર બાલા
(૧) સં.૧૭૨૩, ૫.સં.૮, સેં.લા. નં.૪૬૫૯. (૪૦૨૪) જીવવિચા૨ બાલા
(૧) સં.૧૭૨૪ વેગડગચ્છ ભ. જિનસમુદ્રસુરિ વિજય રાજ્ય પં. સૌભાગ્ય લ. પં. ખીમા પઠનાર્થ. ૫.સં.૬, મ.જૈ.વિ. નં.૫૪૩. (૪૦૨૫) ઉત્તરાધ્યયન સૂત્ર બાલા,
(૧) લ.સં.૧૭૨૪ પોશ શુદ ૧૩ તપા ભ. કલ્યાણરતનસૂરિ શિ. પં. લબ્ધિરત્ન લિ. પેસૂયા ગ્રામે. પ.સં.૧૪૮, જૂને સંઘ ભં. પાટણ ફેફલિયાવાડ દા.પ૮ નં.૧૮. (૪૯૨૬) ક૯પસૂત્ર સ્તબક
(૧) લ.સં.૧૭૨૫ કા.શુદ ૮ પેટાવિલ ગ્રામ પં. રતનસ. વિ.મે. અમ. (૪૦૨૭) ભવભાવના સ્તબક
(૧) લ.સં.૧૭૨૫ ચૈત્ર સુદ ૮ સાણંદ નગરે લિ. ગણિ લાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org