________________
વસ્તી (મુનિ) [૩૭૪] જૈન ગૂર્જર કવિઓ ૫
ગૂજ૨ દક્ષણ મરુધર તાસ દેશ કે સંઘ. નામ ધરાવ્યાં જુજવાં પાસ તીરથ બહુ ઠામ
ઉગ્ર નામ મક્ષી... (૧) અપૂર્ણ, ૫.સં.૩-૧૩, જશ.સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૩૦.] ૧૧૫. વસ્તા (મુનિ) (૩૯૮૮) + રાત્રિભોજન સઝાય
પ્રકાશિતઃ સઝાયમાલા (ભી.મા.) [તથા બીજ ઘણું સઝાયસ્તવન સંગ્રહ.] (૩૯૮૯) + રહનેમિ રાજિમતી સઝાય
પ્રકાશિત : સઝાયમાલા (ભી.મા.) [તથા બીજા ઘણા સઝાય-સ્તવન. સંગ્રહ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પ્ર.૨૩. આ કૃતિઓ ભૂલથી વસ્તિગ(નં.રર)ને નામે મુકાયેલી.] ૧૧૯૬. જ્ઞાનસાગર (મહો. ધર્મસાગર સંતાનીય હર્ષસાગર
પ્રશિષ્ય) (૩૦) ધન્યકુમાર ચરિત્ર અથવા દાનકલ્પદ્રુમ પર બાલા
મૂળ જિનતિલકસૂરિકૃત.
(૧) મહે. ધર્મસાગરગણિનામન્વયે મહે. શ્રી હર્ષસાગરગણીનાં પ્રપૌત્ર મહ. જ્ઞાનસાગરગણિ શિષ્ય અપમતિ ગ્રંથિત સંસ્કૃત ભાસ ગદ્યબંધ ઉપરથી બાલાવબોધ વાર્તા રૂપે કર્યું છે. લ.સં.૧૯૪૫, પ.સં.૫૯૯. વીજાપુર નં ૬૪૩.
[પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૧૬૪૮.] ૧૧૯૭. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૩૧) ભગવતી સૂત્ર બાલા,
(૧) લ.સં.૧૭૦૧ ગ્રં.૨૫૦૦૦, પ.સં.૧૦પર, સેલા. નં.ર૮૮૧. (૧૯૯૨) સંગ્રહણી બાથ
(૧) લ.સં.૧૭૦૧ કા.શુ.૧૫, પ.સં.૫૭, અભય. (૩૯૯૩) કલ્યાણ મંદિર સ્તોત્ર બાલા,
(૧) પં. લાવણ્યરત્ન શિ. કીર્તિરનગણિ શિ. રાજરત્નન લિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org