________________
અઢારમી સદી
[૨૭]
પૂણપ્રભ ધનૈસુરિ સૂરે ઉર્યો, જિણવરમુખની વાણ.
૩ અંત - હાલ ૭ કાયલો પરવત ધુંધલો રે લે
શેત્રજ જાત્ર સફલી કરે રે લાલ સલમો ઉધાર છે એહ રે જાડા પાંચમે આરા રે છે હડે રે લાલ સતર વલિ હેસી રહ
જાત્રીડા. શેત્રુંજ
આ શેત્રુજા તીર્થની રે લાલ સાતે ઢાલે કીધ રે જ. રાસ રમે રલીયામણો રે લાલ મનવંછિત ફલ સીધ રે જા.સે.૧૮ સંવત સત્ય નિધિ મુનિ સહી રે લાલ ઇંદુ પિણ ફાગણ
માસ રે જ. કૃષ્ણપક્ષ અષ્ટમી તિથે રે લાલ ભગુવાર કયો રાસ રે જ. સે.૧૯ સિદ્ધાચલ જાત્રા કરી રે લાલ પાવન કી શરીર રે . મિથ્યામતિ અલગી ટલી રે લાલ નાયા નિરમલ નીર રે. જા.સે.૨૦ ખરતરગચ્છ સોહામણે રે, લાલ સાખે કીરતરતન સૂરંદ રે જા. પાઠક શ્રી પુન્યહર્ષજી રે લાલ વાચિક શાંતિકુશલ ગણિંદ રે
જે. સે. ૨૧ અંતેવાસી આખે સહી રે લાલ શ્રી શેત્રજ કેરે રાસ રે જા.
પૂરણપ્રભ ઈમ ઉપદિસે રે લોલ મુક્તિરમણને વાસ રે જા. સં.૧૨ ' (૧) ૭ ઢાલ સર્વ દૂહા ગાથા ૧૧૭, સં.૧૭૯૦ ચશુદ પ લિ. પ૨૧૪થી ૨૧૯, ઉક્ત ગુટકે, અનંત.ભં.ર. (૩૮૯૮) જયસેનકુમાર પ્રબંધ અથવા રાસ (રાત્રિભૂજન વિષયે) ૪ ખંડ ૩૭ ઢાળ ૭૬૨ કડી .સં.૧૭૮૨ કાંતિક ધનતેરસ
વાલીમાં આદિ- પ્રણમી જિણવર પાસજી, શ્રી ગેડીયા રાય,
દરસણ દીઠે તેહને, પાતિક દૂર પુલાય. સારદના સુપ્રસન્નથી, મૂરખ વિબુધ પિણ હોઈ, વચનકલા અધિકી વધે, લહીયે જગમેં સોઈ. ગુરૂ મોટા ગુરૂ દેવતા, ગુરૂ વિણ ઘોર અંધાર, સુગુરૂ તણે સુપ્રસાદથી, લહીયે અક્ષર સાર. સગલાને સમરી કરી, કહિસ કથા-અધિકાર, દાધ અક્ષર દૂર કરી, આ વચનવિચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org