________________
અઢારમી સદી
[૨૫]
પૂર્ણ પ્રભ ઉછોઅધિકે જે કહો એ, મિચ્છામિ દોકડું તાસ, સી. કવિયણ! તમે મોટા અછો એ, મત કરિો કોઈ હાસ. સી. ૧૧ સલ માથે અધિકાર છે એ, ચોપાઈ કીધી સાર, સી. પૂરણુપ્રભ ઇમ ઉપદિસે એ, ત્રીજો ખંડ ઉદાર. સી. ૧૨ સીલે સુર સાનિધિ કરે એ, સીલે સંકટ જાય, સી. સીલ દુરગતિ દુખ હરે એ, સીલે સહુ સુખ થાય. સી. ૧૩ સીલ સમોવડિ કે નહી એ, સીલ સંબંધ રસાલ, સી.
ભણતાં ગુણતાં વાંચતાં એ, ઘરિ ઘરિ મંગલમાલ. સી. ૧૪ (૧) ત્રણ ખંડ ઢાલ સર્વે ૩૩ પહિલે ખંડ ગાથા ૧૫૩ બીજે ખંડ ગાથા ૧૮૭ ત્રીજે ખંડ ગાથા ૨૮૮ સવ મીલને ગાથા ૬૧૬ સવ
કસંખ્યા ૮૧૫ સં.૧૭૮૬ વષે વૈશુ.૧૩ પં. પૂરણપ્રભેણ ધરણાવસ મળે. પ.ક્ર.૧૪૧થી ૧૬૭, એક ગુટકે જેમાં મુખ્યત્વે આ કર્તાના હસ્તાક્ષરમાં પિતાની તેમજ બીજી કૃતિઓ છે, અનંત.ભં.૨. (૧૮૯૬) ગજસુકુમાર ચોપાઈ ૨૫ ઢાળ ૪૨૩ કડી ૨.સં.૧૭૮૬ પો.
શુ.૨ ગુરુ ધરણાવસમાં આદિ- જિણવરને પ્રણમી કરી, સિદ્ધ થયા છે તેહ,
તેહના પયજગ વંદતાં, ઉપજૈ ભાવ અછે. બાવીસમો જિણવર સહી, નેમિનાથ ભગવંત, તેને સમરણ કરી, કરે પાપ પુલંત. ભારતીચરણ ની કરી આપ અધિક પ્રકાસ, સારદના પ્રસાદથી, આખર અધિક ઉલાસ. સદગુરૂને સુપ્રસાદથી, અધિકી બુધ વધંત, મૂરખને મતિ ઉપજે, અધિક વિદ્યાવંત. ગજસુકુમાલની ચેપઈ, જાદવાનો અધિકાર,
અંતકૃત થયો કેવલી, તે સુણો નરનારિ. અંત રપમી ઢાલ. શાલિભદ્ર ધને રિષિરાયા એ દેશી.
કલ્પસૂત્ર માંહિથી જાણી, એ અધિકાર તિહાં આજી, જાદવ હીંડ માહે ઈમ કહીયે, તે પિણ સદવી. ૧ સાધ તણું મિ ગુણ ગાયા, કહતાં મન સુખ પાયાજી,. શ્રી જિન પાસ તણે પસાયા, તૂઠા સારદ માયાજી. ઈગ્યારે અંગ માંહે તે સારે, આઠમો અતગડ દસ વિચારેજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org