SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ છે રામવિમલ [૨૨૨) જન ગૂર્જર કવિઓ: ૫ ભવિકલોક સહુ સાંભલે, સરસ ચરિત છે એ કરમસંયોગે જે થયું, કહું યથારથ તેહ. અંત – ઢાલ ૯ સમકિતનું મૂલ જાણિ – દેશી શ્રી જિનવર જિમ ઉપદિસ્યા રે, મોહ તણું પરપંચ ભવિયણ સાચા સદુહો રે, નહી ઇણમેં ખલખંચ. પ્રાણુ ધર્મ કરે મનરંગ. નાગોરી વડતપગચ્છી રે, તાસ પરંપરા જાણ શ્રી પાશ્વચંદ્રસૂરિ ગળપતિ રે, શુદ્ધક્રિયા-ગુણખાણ રે. ૬ પ્રકટ કર્યો જિણે આચરી રે, મુનિનો ધર્મ પ્રધાન શ્રી સમરચદ્રસૂરિ તેહને રે, પાટે અતિહિ સુજ્ઞાન રે. ૭ તાસ પટાધર જાણ રે, રાજચંદ્ર સૂરિ તાસ શિષ્ય ઉવઝાયજી રે, શ્રી હીરાનંદ ચંદ્ર રે. ૮ તસુ વિનયી શિષ્ય અતિ ભલા રે, ઠાકુરસિંહજી નામ ધમસિંહ શિષ્ય તેહના રે, પંડિત તાસ પ્રણામ રે. તસુ વિનયી મુનિ કર્મસિંહ રે, પણ નયર મોઝાર ચરિત્ર રચ્યો એ મોહિને રે, સગપણ મિસ અવધાર રે. ૧૦ દ્વીપ સમી સંવત સહી રે, વરસ યુગલ રસ જાણિ પર-આપણ-હિત કારણે રે, એ કહી કથા વખાંણિ રે. પ્રાણી. ૧૧ (૧) સં.૧૭૬૨ માગશીર્ષ માસે વદિ પક્ષે પંચમ દિને ગુરૂવારે સિદ્ધિયોગે મુનિ કર્મસિંહનાલેખિ. પ્રકાશિત ઃ ૧. જૈન રાસ સંગ્રહ ભા.૧ (ભ્રાતૃચંદ્ર ગ્રંથમાલા પુ.૩રથી ૩૯), પૃ.૭૯-૯૫. [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૧૪૦૮-૦૯.] ૧૦૯૪. રામવિમલ (તા. સેમવિમલ-કુશલવિમલશિ.) (૩૭૪૫) સૌભાગ્યવિજય નિર્વાણુ રાસ અથવા સાઘુગુણ રાસ (ઐ) ૨.સં.૧૭૬ર અવરંગાબાદમાં આના ટૂંક સાર માટે જુઓ સૌભાગ્યવિજય નં.૧૦૩૦. [તથા જૈન સત્યપ્રકાશ વર્ષ ૨ .૧૨.] આદિ દૂહી. સરસતિ સમણિ પાય નમી, પામી ગુરૂ પસાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy