________________
અઢારમી સદી
[૨૭]
રામવિજય વા. શાંતિનાથ પ્રભુ સોલમા, વિશ્વસેન કુલચંદ અચિરાનંદન જગધણી, પ્રણમું પરમાણુંદ.
તપગચ્છનાયક જિનવરૂ, શ્રી લમીસાગરસૂરિ
ગુણ તેહના ગામ્યું ઘણું, આણી આણંદપૂર. અંત - ઢાલ ગિયા રે ગુણ તુહ તણા એ દેશી
વિજન સંભવજિનની સેવા, ભાવ ધરીને કીજે રે રાજપુરામાં એ જિનપૂજ, મયજનમફલ લીજે રે.
૧ભ.
બુધ શ્રી સુમતિવિજ્ય ગુરૂ સેવક, કહે ઈણ પરિ કર જોડી રે;
વાચક રામવિજય ગુરૂ ધ્યાનેં, લહઈ સંપતિ કેડી રે. ૫
(૧) સકલવાચકચૂડામણિ મહોપાધ્યાય શ્રી ૧૦૮ શ્રી રામવિજયગણિ વિરચિતાય સંબંધઃ સંપૂર્ણ તશિષ્ય મુ. વિદ્યાવિજય લખિત સંવત ૧૭૯૦ વર્ષ વૈશાખ વદિ ૯ દિને. પ.સં.૧૦-૧૩, યતિ નેમચંદ. (૨) સં.૧૭૮૨ વર્ષ વૈશાખ સુદિ ૧૫ દિને લખિત મુનિ મહિમાવિજય ખંભાયત બંદરે. પ.સં.૧૨-૧૪, લા.ભં.
પ્રકાશિતઃ ૧. જે.એ. રાસમાળા ભા.૧ (મારી પ્રયોજેલી). (૩૭૧૨ ક) + ચોવીશી લ.સં.૧૭૭૮ પહેલાં મહેસાણામાં આદિ- ગમાયા ગરબે રમે રે–એ દેશી.
ઓલઘડી આદિનાથની જે, કાંઈ કિજે મનને કેડિયે. અંત -
કલશ. ઈમ ભૂવનભાસન દૂરી નાસન વિમલશાસન જિનવરા, ભવભીતિચુરણ આસપુરણ સુમતી કારણ શંકરા, મેં ગુણ્યા ભગતે વિવિધ જુગતું નગર મહિસાણે રહી,
શ્રી સુમતીવિજ્ય ચરણ સાંનિધિ રામવિજય સીરી લહી. (૧) પ.સં.૭–૧૭, આ.કા.ભં. (૨) પ.સં.૧૪-૯, લે.વ.ભં. દા.૧૧ નં.૭૬. (૩) લિ.સં.૧૮૨૧, પસંદ, લીં.ભં. નં.ર૯૧૯. (૪) વિ.સં. ૧૮૪ર, પ.૪૧૬૯થી ૧૮૧, લી.ભં. નં.ર૭૮૨. (૫) પસં.૯, લીં.ભં. નં.૧૯૪૧. (૬) લિ.સં.૧૮૬૯, પ.સં.૧૨, લીં.ભં. નં.૨૧૦૯ (૭) સં. ૧૭૭૮ સ્પે.વ.૧૧ મે રાજનગરે. પ.સં.૧૨-૯, જશ.સં. [મુગૃહસૂચી.]
પ્રકાશિત ઃ ૧. ચોવીશી વીશી સંગ્રહ પૃ.૧૨૬-૪૪. [૨. ૧૧૫૧
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org