SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ દીપચંદ [૧૮૪] (૩૬૮૩) ચામેાલી ચાપાઈ ર.સં.૧૭૬ર થાણુલે નગરમાં (૧) સં.૧૮૭૯ આ.વ.૧ સુમતિવિશાલ લિ. પ.સ.૨૬, કૃપા. પેા.૪ર નં.૭૩૭. (લાભવનકૃત ‘લીલાવતી ચાપાઈ’ સહિત) (૨) પ.સં.૮, જિ. ચા. પેા.૮૦ નં.૧૯૯૦, (૩૬૮૪) વાગ્વિલાસ કથા સંગ્રહ જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ આ બધી કૃતિએ રાજસ્થાની ભાષામાં છે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૦૪-૦૬ ] ૧૦૭૨, દીપચ`દ (ગુજરાતી લેાંકાગચ્છ રૂપ-જીવા-વરસિંહજસવંત-રૂપસિંહ-દામેાદર-ધનરાજ-ક્ષેમકણુ –ધ સિંહ વધુ માનિશ.) (૩૬૮૫) ગુણકર’ડ ગુણાવલી ચાપાઈ ૨.સ.૧૭૫૭ વિજયદશમી આદિ – સ‘પતિસુખદાયક સરસ, પ્રણમું શ્રી જિષ્ણુ પાસ તીર્થંકર તેવીસમા, અવિચલ પૂરણ આસ વર્તે સરસ્વતી વીતવું, વાંણિઅથવરદાય કહિસ્ય પુન્ય ઉપર કથા, સાંભલતાં સુખ થાય. Jain Education International ૧ ગુણવંત નારિ ગુણાવલી, ઈંધંકે પુન્ય અખ્યાત કિણુ વિધ સિધ કારજ કરી, વસુધા હુઈ વિખ્યાત. ગુણુ તિરા દાખુ' ગહિર, વચને સરસ વણાય બુદ્ધિ કલ બલ છજ એ દ્, ચતુર સુÌા ચિત લાઈ. અંત – પુન્ય કયાંથી દુખ નવિ પામે, ધમ હૈ માખ્ય ધુર દાજી અવિચલ મેાખ્ય જિહાં આણુંદા, જપે એમ જિષ્ણુ દાજી. ગુ. ૮ સંવત સત્રે સતાવñ' વચ્ચે, દુસરા હારે દીવસેજી સરસ સમંધ કૌ મન સરસૈં, સુંણિયાં ભવિજન હરસેજી. ગિરૂ ગછ ગુજરાતી ગારૈ, વસુધાપીઠ વિરાટૈજી ધર સગલી જાણે ધનરાજ, ઈધકી જસ આવાજજી. તસ પાટે શ્રી પૂજ્ય ચિંતામણુ, દીપે જેહા કિંનમણુજી આચારજ ઉજ્જૈવંત ખમણ, દોલત હવે તસ દરસણુ, ગુ. ૧૧ સાખા તાંમ તણી તિહાં સુંદર, વડ શાખા જિમ વિસ્તારજી મેાટા ગુણઆગર બહુ મુનિવર, થિરચિત નાંનગ થૈવરજી, ગુ. ૧૨ નિરમલ ગુણ ભરીયા બહુ ત્યાંની, મુનીવર શ્રી ધમાનજી ગુ. હું ગુ, ૧૦ For Private & Personal Use Only ર ७ ઘડીભર પ્રમાણે સંધ્યો છે www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy