________________
મેહનવિજય
[૧૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ તાસ શીષ કવિકુળમુખમંડન, માનવિજય કવિરાયા. ૧૭ તસ પદસેવક મતિધૃતસાગર, લબ્ધિપ્રતિષ કહાયાજી, પંડિત રૂપવિજય ગુણગિરૂઆ, દિનદિન સુયશ સવાયા. ૧૮ તેહને બાળકે મોહનવિજયે, અઠોત્તરસ ઢાળજી, ગાયે ચદચરિત્ર સુરંગો, ચરિત્ર વચન પરનાલેછે. ૧૯ કીધો એ ઉલ્લાસ સંપૂરણ, ગુણ વસુ સયમ વર્ષોજી, પિષ માસ સિત પંચમી દિવસે, તરણિ જ વારે હજી. ૨૦ રાજનગર ચોમાસું કરીને, ગાયો ચંદચરિત્ર, શ્રવણ દેઈ શ્રેતા સાંભળશે, થાશે તેહ પવિત્ર. જે કોઈ ભણશે ગણશે સુણશે, તસ ઘર મંગલમાલાજી, દિનદિન વધતી વધતી થાશે, નિર્મળ કીર્તિ વિશાલાજી. રર અધિકૃઓછું જે કહેવાણું, મિચ્છા દુક્કડ તેજી. ધ્રુવ જગ અચલ હાજે ધરણતલ, ચદ તણું ગુણ એહજી. ૨૩
કળશ. એ ચરિત્રસાગર હુંતી નિરખી યત્ન સુરગિરિ આદર્યો, ચંદનૃપસંબંધરાશિ જિમ અતિહી પ્રભાકર ઉર્યો; શ્રી વિજયક્ષેમ સુરિત રાજ્ય, કરી પરમ ગુરૂવંદના,
કવિ રૂપસેવક મેહનવિજયે, વર્ણવ્યા ગુણ ચંદના. ૧ (૧) મહે. ધર્મચંદ્રગણિ શિ. પં. ભક્તિચંદ્ર શિ. મયાચંદ શિ. પં. રંગચંદ્રણ લિ. સં.૧૭૮૧ માઘ શુ.૧૪ રવિ.પ.સં.૧૫-૧૯, ઈડર ભં. નં.૧૨૫. (૨) પં. દેવવિગણિ શિ. પં. દર્શનવિજયગણિ લિ. સં. ૧૭૯૫ કા.વ.૭ પાશ્વનાથ પ્રસાદાત નંદાસણ સ્થાને. પ.સં૬૦-૨૩, ઈડર ભં. નં.૧૨૬. (૩) ભ. વિજય રત્નસૂરિ શિ. નિત્યવિજય શિ. પં. જિનવિજય શિ. પ્રમોદવિજયેન લિ. સં.૧૭૯૯ આસો શુ.૧૩ આડીસર નગરે શ્રેયાંસનાથ પ્રસાદાત મુનિ જીવવિજય વાચનાર્થ. પ.સં.૭૩, પાદરા ભં. નં.૧૦. (૪) સં.૧૮૦૦ મહા શુ.૨, પ.સં.૫-૧૫, સંધ
. પાલણપુર દા.૪૪ નં.૨. (૫) સં.૧૮૦૨ કા.શુ.૧૩ માdડવાર સણવા મળે આદિનાથ પ્રસાદાત ભ. વિજયપ્રભસૂરિ શિ. લબ્ધિવિજય શિ. દીપવિજય શિ. માનવિજય લિ. પ.સં.૧૧૦-૧૩, તિલક.ભં. (૬) સં.૧૮૦૪ પિશુ.૧૨ શુક્ર અંકલેશર ગામે મુનિ રાજેદ્રવિજયેન લ. પસં.૧૧૨૧૩, સુ.લા. ખેડા. (૭) સં.૧૮૧૭ ચે.શુ.૩ સવાસરે ભ. વિજય રત્નસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org