SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયરત્ન [૧૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૫ વિજયદેવ સુરીશ્વરજી તશિષ્ય મહેપાધ્યાય આ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિનયદેવ સૂરીશ્વરજી તશિષ્ય મહાપાધ્યાય આ શ્રી શ્રી ૧૦૮ શ્રી નયવિજયગણિ તતશિષ્ય પં. શ્રી પં. રાજવિજયગણિ તતશિષ્ય પં. શ્રી ૧૦૮ પં. દેવવિજયગણિ ધનવિજયેન લપીકૃત. શ્રી અણવરપુર નગરેશ્રી પાર્શ્વનાથપ્રસાદાત. પ.સં.૮૮, પ્રકા.ભં. (૨) સં.૧૮૫૪ પોષ વ.૩ શકે લિ. પં. પ્રેમરત્નન. પ.સં.-૬-૧૫, તિલક ભં. (૩) સં.૧૯૩૨ જેઠ વદિ ૪ રવિ લ. વકીલ વરજલાલ વેણીદાસ ખેડાગ્રામે. પસં.૮૮-૧૫, ખેડા ભં. દા.૮ નં.૧૧૯. (૪) ૫.સં.૨૭-૧૩, અપૂર્ણ, ખેડા ભં.૩. (૫) સં. ૧૮૩૭ જેષ્ઠ વદ ૧૩ ભૂમીવારે મુંની લબ્ધિરત્ન શિ. ભાવચારીત્રીયા ગેરકલ આત્માથે લિ. આદરીઆણામાં. અશુદ્ધ પ્રત, પ.સં.૧૧૪-૧૫, મુક્તિ. નં.૯૬. (૩૬૧૧)+ મહિપતિ રાજા અને અતિસાગર પ્રધાન રાસ પ્રકાશિત ઃ ૧. પૂનામાં છપાયેલ, સન ૧૮૮૦. (૩૬૧૨) સૂયયશા(ભરતપુત્ર)ને રાસ સં.૧૭૮ર (૧) માંડલની લાયબ્રેરીમાં. (૨) ભાવભં. (૩૬૧૩) ભાભા પારસનાથનું સ્તવન ર.સં.૧૭૭૯ ભા-શુ.૧૫ ત્રિભુવનનાયક ત્રિવિધિ શું ત્રિશુકલ, રાજ ભાવે ને ભેટો રે ભાભા પાસને રે સહીતપુરણ સુરતરૂ સંમ સારે, રાજ સેવ્યો રે આપે રે શિવપુરવાસને રે. સેવન કલસા ને રૂપાનાં કચેલાં, રાજ ન્હાઈને પહેરે રે નિરમલ ધોતીયાં રે; સૂકડ કેસર ફૂલડે રંગરેલ, રાજ પ્રેમ ને પૂજે રે પ્રભુના પનોતીયાં રે નરનારિ નેહ નું નિત્યમેવ, રાજ એકરસુ વિષયરસ વિસારીને રે, તાહરી આણ વહે તતકાલ, રાજ તુમ પદ આપે રે ભવજલ તારણે. કેડ ગમે સેવકના સાર્યા કામ, રાજ ગુણનિધિ ગુણવંત જે ગાજી, અણહિલપૂર પાટણ માહે અભિરામ, રાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy