SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ દૂહા પવનાત મેરુલાભ-મહાવજી [] જૈન ગૂર્જર કવિએ ૪ વઈરાગર પુરવર ચઉમાસઈ કીયઉ ચરિત્ર અનુકારી સુમતિનાથ સીતલજિન સાંનિધિ, શ્રાવક ગુરૂ સુખકારી. (૧) પ.સંક-૨૧, હા.ભં. દા.૮૦ નં.૩૭. [ડિકેટલૅગભાઈ વે.૧૮ ભા.૨]. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૩૯-૪૦.] ૮૫૪. મેરુલાભ–માહાવજી (અ. કલ્યાણસાગરસૂરિવિનયલાભશિ.) કલ્યાણસાગરસૂરિ જન્મ ૧૬૩૩, દીક્ષા ૧૬૪૨, આચાર્યપદ ૧૬૪૯, ગટ્ટેશપદ ૧૬૭૦, સ્વર્ગવાસ ૧૭૧૮ ભુજમાં. (૨૦૧૨) ચંદ્રલેખા સતી રાસ ૩૦૩ કડી .સં.૧૭૦૪ માગશર વદ ૮ ગુરુ આદિ મદકલ ગજ ઘટ-મદતરણ, નભ સમ ગતિ નવ બેધ; અનિશ ઊપાશય ક્રમ અમલ, સિંહ સુરૂપ સુયોધ. પદ તસુ નિતિ પ્રતિ પ્રેમ નું, પ્રણમું તેજપ્રકાશ નત સુરમુકુટ નિચિતાભરણ, ભગત વદઈ ઇતિ ભાસ. વર વિશિષ્ટ પામી વિરલ, શાસ્ત્ર જલધિ સંદર્ભ; પારઈ હિચઈ તે નમું, વાણી વિદ્યાગભ. મેટ જડતા મુઝ તણું, નવરસ ઘઉ નિતિ વાણિ; પરમેસરિ પરસાદથી, પરબંધ ચઢિ પ્રમાણિ. મહિમનિધિ મેરૂતુંગસૂરિ, વિષધર કીય વિષમચ, વિમલાચલિ વિગતિ વલી, ઊલવીઓ ઉલ્લોચ. સે સદગુરૂ સાનિધિ થકી, પ્રગટિત પ્રબલ પ્રબંધ; ચતુરાં ચિતિ ચમકરઉ, શુક પરિ વાક્યસંબંધ. સજજન જન સંસારમાં, પરગુણ ગ્રહઈ પ્રત્યક્ષ; દુર્જન દેજઈ દસ જિમ, કરહા કંટક ભક્ષ. યતઃ કર્ણામૃતં સૂક્તરસ વિમુચ્ચ દેશેષ યત્નઃ સુમહાન ખલક્ષ્ય, અવેશ્યતે કેલિવન પ્રવિષ્ટઃ ક્રમેલકર કંટકમેવ જાલં. તથા સત્સંગોપરિ. પ્રીતિઃ પુરા નયનોમનસિ પ્રમોદક સાંસારિકભ્રમણજ સફલપ્રયાસઃ દુખપશાંતિરાધિકે ગુણસંક્રમણ્ય, કિકિ ન સંભવતિ સજજનસંગમેન.૯ દુજજનજસંસગે, સાધુજન સ્થાપિ દોષમાયાતિ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy