________________
અઢારમી સદી
[૯]
પુણનિધાન
તપગ૭૫તી દીપ શ્રી વિશાલમ સૂરંદ, અહનીસ ધ્યાય પાંઈ પરિમાણુ દ. સંવત વર સત્તર વિડત્તરા સૂભ માસ; ભાકવા શુદિ ચઊથી તવીયા વીર ઉલ્લાસ. કવિ સંઘસેમ કહઈ પહુચાડૂ મન આસ,
આ ભવિ પરભાવિ મુઝ દીઉ તહાં ચરણે ઈ વાસ. (૧) સં.૧૭૭૧ વર્ષે પ્રથમ આષાઢ વદ ૨ દીને કૃષ્ણપક્ષે સિદ્ધજેગે. શ્રી. પં. કનયંકગણિ શિ. ૫. કરચંદ્ર શિ. પં. મયાચંદ્ર શિ. પં. ભક્તિચંદ્ર ભ્રાતૃ પં. ગાલચંદ શ્રી વલભયંદ લિ. પ.સં.૬–૧૩, પ્રથમનાં બે પત્ર નથી, રાજકેટ મોટા સંઘને ભંડાર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૩૯]. ૮૫૩. પુણ્યનિધાન વા. (ભાવહર્ષ–અનંતહેસ-વિમલઉદયશિ) (૨૦૧૧) અગડદત્ત ચે. ૨.સં.૧૭૦૩ વિજયદશમી વૈરાગરમાં આદિ
દૂહા. પરમેસર ધુરિ પ્રભુમિ કરિ, સદ્દગુરૂ પ્રભુમિ ઉલાસ, સસતિ પિણ પ્રણમેવિ સુરિ, વિરચિસ વચનવિલાસ. ૧ પરમેસર ઘઈ અવિચલ પદ, સદગુરૂ કૃતવિચાર, સરસતી વચનવિલાસ ઘઈ, તિણિ તીને તતસારે. સુંદર અક્ષર અતિ સરસ, બિચિબિચિ રાણવિદ, રસિક લોક સુણતાં રસિક, પભણિસુ કથા પ્રમોદ. ભાવિત જાગે જે ભવિક, ધરતા મનિ ધર્મધ્યાન, પાવાઈ તે તઉ સરગપદ, સંસઈ રહિત સુજાણ. દ્રવ્યહી નિદ્રા જિ કે, જાગઈ તે જગ જાણ,
અગડદત્તની પરિ અચલ, લાભઈ કેડિ કલ્યાણ. અંત - સંવત ગુણ નભ મુનિ શસિ વરસઈ વિજયદસમિ દિન રંગ,
અગડદત્ત ચરિત્ર પરિપૂરણ કીધઉ અતિ ઉછરંગઈ. ઈશું પરિભાવિત જાગઈ જે જન નિશદિન તે સુવિચારી, અગડદત્ત તિણની પરિ પાવઈ સુખસંપતિ નરનારી. શ્રી ભાવહરષ ગુરૂ અને તહસ ગણિ વિમલઉદય સુખકારી, પુણ્યનિધાન વણારસ પભણુઈ તાસુ સસ સુવિચારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org