________________
અઢારમી સદી
મહિસાગર - ભા. ૨ પૃ.૨૬૪ પર અન્ય જ્ઞાનસાગરને નામે “વીસ” મુકાયેલી તે સંબંધિત હસ્તપ્રત ચકાસતાં આ કવિની જ કરી છે. કૃતિને ચનાસમય સં.૧૭૪૦ પહેલાં જણાવેલ તે જ્ઞાનસાગરશિષ્ય (જ્ઞાનઉદ્યોત – ઉદ્યોતસાગર)ના સમયને અનુલક્ષીને. એની અહીં હવે આવશ્યકતા રહેતી નથી.
“શુકરાજ રાસનું રચના સ્થળ પાટણ જણાવેલું પરંતુ ઉદ્ધત અંતભાગમાંથી એનું સમર્થન પ્રાપ્ત થતું નથી ને પાટણની પ્રતને કારણે એમ લખાઈ ગયું હોવાને સંભવ જણાવાથી એ હકીક્તને અહીં ઉપગ કર્યો નથી. ‘શ્રીપાલ રાસ'ના અંતભાગમાં એ શેખપુરમાં રચાયાને ઉલેખ છે, પણ શ્રી દેશાઈએ એને અમદાવાદનું શેખપુર શાને આધારે કહ્યું છે તે સ્પષ્ટ થતું નથી.
“ધમિલ રાસને ૨.સં.૧૭૧૫ દર્શાવવામાં આવ્યું છે પણ એમાં સંખ્યાનિર્દેશક શબ્દ ખરેખર છ છે: કુંથુ (૧૭) સંખ્યા (૯) ઘો () એકે (૧) મહાવ્રત (૫). દેશાઈએ “સંખ્યા” અને “ઘો' શબ્દને ધ્યાનમાં લીધા નથી, તેમાં કુથસંખ્યા (કુંથુનાથને સંખ્યાંક) એમ કદાચ ઘટાવી શકાય, પરંતુ “ઘો’ને કશો ખુલાસે થતા નથી.] ૮૪૨, અતિસાગર (૨૦૦૬) ખંભાત તીર્થમાળા ૨.સં.૧૭૦૧
[પ્રથમ આવૃત્તિ ભારે .પ.] ૮૪૩. સતષવિજય [સતેલી ?] (ત. વિજયદેવસૂરિશિ.) (૨૦૮૭) સીમંધર સ્ત, ૪૦ કડી .સં.૧૭૦૧ લગભગ આદિ-સુણિ સુણિ સરસતી ભગવતિ, તાહરી જગવિખ્યાત
કવિજનની કરતિ વધે, તિમ તૂ કરજે માત. મંદિર સ્વામિ વિદેહમાં, બેઠાં કરે વખાણ, વંદના માહરિ તિહાં જઈ, કહો ચંદો ભાણુ. મૂઝ હિયડૂ સાંસે ભયૂ', {ણ આગળ કહ્યું વાત, જેહ માંડું ગોઠડી, તે મૂઝ ન મિલે ધાત.
ગાડરિયે પ્રવાહ મો રે, ઘણું કરે તે ખાસ, પરીક્ષાવંત થોડા દૂઆ રે, મિરથાને વિસવાસ રે. ધરમીને હાંસિ કરે રે, ૫ખ્ય વિદૂણે સીદાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org