SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫૭] જ્ઞાનસાગર શ્રુતનિકર મુનિ માંણીકસાગર, વિગુરૂ વિમન માહૈ રે. ભ. ૭ મૈ શ્રીપાલ નરેસર ગાયા, તે ગુરૂનૈ સુપસાઈ; ગુણવંતના ગુણ ભણતાં સુણતાં, ઋદ્ધિસિદ્ધિ ધરિ થાઇ રે, ભ. ૮ સત્તર છવિસાતિ આસે, દ્વિ આમિ દિન સાર રે; સીયેાગે' કીઉ રાસ સંપૂર, પૂષ્પ નક્ષત્ર ગુરૂવાર રે. ભ. ૯ ગ્રંથાગર અક્ષર ગણી આપ્યા, ઈંગ્યારશે એકતીસ; લષિલષાવિ સાધૂ શ્રાવક, લહેયા સુજસ જગીસ રે. લ. ૧૦ સેખપૂરમાં સુરસ સંબંધ એ, ન્યાતસાગર કહ્યો રંગે; ધન્યાશરિમાં ઢાલ ચાલિસમિ, સુયા સદ્ ચર્ચીત યંગે રે. ભ. ૧૧ (૧) સંવત ૧૭૩૦ કા.સુદિ સૌભાગ્યપ`ચમી સ્ત`ભતીથ વાસ્તવ્ય એસવાલ જ્ઞાતીય વૃદ્ધ સાષીય પચવી વિજયકરણ સુતાથે`. પ.સ. ૪૫– ૧૧, ન`.૮૮. વિરમ. સંધ ભ. (૨) સ`.૧૭૫૮ જયેશુ.પ ગ્રુપે પ.સ ૨૯-૧૭, મુક્તિ, ન.૯૫. (૩) સં.૧૭૫૫ મેરાદાબાદ. ૫.સ.૧૮, અભય. પેા.૧૩ નં.૧૪૭, (૪) વિજયરાજસૂરિ-લક્ષ્મીવિજય-સુંદરવિજય લિ. પ.સ.૨૧, અભય. પા.૧૨ નં.૧૧૨. (૫) ચં.૧૧૩૧ ૫, ચતુરસૌભાગ્યગણિ શિ. દીપસૌભાગ્ય શિ. મુનિ મહિમાસૌભાગ્ય લ. રાધનપુરે સં. ૧૭૬૪ કાદિ ૮ બૃહસ્પતિ વાસરે મધા નખત્રે ઐદ્ર નામા જોગ હતેા. પ.સં. ૨૮–૧૫, ખેડા ભ. દા.૭ ન’૬૧. (૬) વ્રુધ તપાગચ્છે ભ. રત્નકીર્તિસૂરિ શિ. ૫. હેમજિ(વિજય) શિ. કનકવિજય ખમાવિજય નાથ” સ ૧૭૫૫ કા.સુદિ ૭ પત્તન મધ્યે લખાવીત. ૫.સ.૫૧-૧૨, ખેડા ભ દા.૭ નં.૬ર. (૭) સં.૧૭૬૦ ભા.વિદ ૮ બુધે તપાગચ્છે ભ. હીરરત્નસૂરિ શિ. ગણિ ધનરત્ન શિ. તેજરત્ન લ. રાજનગરે. ૫.સ.૩૭–૧૨, ખેડા સં. દા.૬ ન.૧૮. (૮) પ.સ’.૨૨-૨૦, ખેડા ભ’૩. (૯) સ.૧૮૧૩ કાશુ.પ યુધે મહેા. રૂપવિજય શિ. પ, સેહનવિજય શિ. ૫. મહિમાવિજય શિ. મુનિ રામવિજય લ. ગામ ઢલાલ વાઘેલાને લ. ૫.સ.૩૧૧૫, ખેડા ભ’૩. (૧૦) સં.૧૮૧૭ ચૈત્ર શુદ્દે અમરાવતીનગરે, પ.સં. ૩૫-૧૧, ખેડા ભ‘૩. (૧૧) સં.૧૭૩૦ આસે શુ.૪ ભૃગુવાસરે લિ. પ.સ. ૩૮–૧૨, ખેડા ભં.૩. (૧૨) ૫. દેશનિવજય-૫, કાંતિવિજય-૫. નાચકવિજય લિ. સ.૧૮૦૮ આસુ વિદ ૧૧ શુક્રે. ૫.સ.૨૯–૧૬, ઈડર ભ. નં.૧૭૫, (૧૩) સં.૧૭૭૫ ચૈ.જી. શશિન ખરતરગચ્છે જિતકુશલસૂરિ પરપરામાં તિલકાદય-પદ્મહેમ-ન દલાભ ૬. લક્ષ્મીચંદ્ર સયુક્ત મક્ષદાબાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy