________________
સાનસાગર
[1] જૈન ગૂર્જર કવિઓ ૨૨, પ્રકા.ભં. (૧૬) લી.ભં. (૧૭) વિદ્યા. (૧૮) લ.સં.૧૮૪૭ આષાઢ વદ ૯ સેમ. પ.સં.૧૪-૧૧, આ.ક.. (૧૯) રત્નભં. (૨૦) પ.સં.૧૫-૧૩, ડે.ભં. દા.૭૦ નં ૭૭. (૨૧) ખંભાતમાં આગમગછીય મુનિ હમી૨. ઉદયપુર ભં. [મુગૃહસૂચી, લીંહસૂચી (માણિજ્યસાગરને નામે, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦).] (૨૦૭૯) + શ્રીપાલ (સિદ્ધચક્ર) રાસ અથવા એપાઈ ૪૦ ઢાળ
૨.સં.૧૭૨૬ આસો વદ ૮ ગુરુ અમદાવાદના શેખપુરમાં આદિ – સકલ સુરાસુર જેહના પૂજઈ ભાવ પાય,
પુરિસાદાણુ પાસજી તે પ્રણમું ચિત લાય. ચઉદહ પૂરવમાં વલી સાર જિ કે નવકાર; પ્રણમું તે પરમેષ્ટિ હું નવપદ નિતિ સુવિચાર. સંભારી શ્રી ગણધરે સૂત્ર તણુઈ ધુરિ જેહ, તે પ્રણમું શ્રુતિદેવતા નિજ મનિ આણુ નેહ, માણિકસાગર મુઝ ગુરૂ, જ્ઞાનદષ્ટિદાતાર; પાલી જિણ પોઢ કિયે પ્રણમું ગુણભંડાર. સિદ્ધચક મહિમા કહુ જેહનાં નવપદ સાર;
આંબિલ નું આરાધતાં આપે સુખ શ્રીકાર. અંત – ઢાલ દીઠે દીઠે રે વામા નંદન એ.
નવપદ મંત્રના ધ્યાન મહિમા, બારે પરષદ માંહિ રે; બેસીને નૃપ શ્રેણુક આગલિ, શ્રી છન કહ્યો ઉછાંહિ રે. ૧
ભવિ સીદ્ધચક્ર આરાધે. આંબિલ એકાસી કરિ એહને શીવપદનાં સુષ સાધે રે. ભ. ૨ ભભસાર દેસન સુણી ઉઠયો, કીધો વીર વિહાર; પરઉપગારિ પ્રથવિ પાવન, કરવા જગદાધાર રે. ભ. ૩ શ્રી રતન સેખર સૂરીસર, કૃત શ્રીપાલચરીત્ર; ગાથાબંધ થકી મેં આયે, એ અધિકાર પવિત્ર રે. ભ. ૪ તેહ થકી કાંઈ અધિકું છું, કહેવાણું હેઈ જેહ; એહ ચતુરવિધ સંધની સામીછા દુક્કડ તેહ રે. ભ. ૫ અચલગચ્છ ઉદય કરિ દિનમણ, શ્રી ગુણરત્ર સુરિંદ; તાસ પાટિ આચારય સૂરીવર, શ્રી ક્ષમારના મુણદ રે. ભ. ૬ લાવન્યધારી લલીતસાગર બુધ, તેહ તણ શીષ્ય સેહેં;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org