________________
[૫૪] જૈન ગૂર્જર કવિએ ૧૪
E
અનાચાર તે આયર, રહિ ચારિત થિર ઠાણુ. અક્ષર એક સિદ્ધાંતનેા, જે ભણ્યા મુનિ જાણું; અનાચાર તેહનાં ચર, સુણિ ગાયમ ગુણષાણિ. દસ પૂરવધર દીપતા, ન દિવેણુ મુનિરાજ; કીમ રહિ ગણિકાનઇ ઘર, મુકી શ્રુતની લાજ. ભાગ નિકાચિત તહનિ, ચરમ સરીરી તેહ; વિષ્ણુ વેઇ કીમ ની પજઇ, અસરીરી ગુણુગેહ. કિમ ચારિત્ર છંડી વલી, તેણુઇ મંડયો ધરવાસ, તાસ ચરિત સુણ્યા ભવિકા, ધુરિથી લીલવિલાસ, અત - રાગ ધન્યાસી. દી। દીઠા રે વામાકા નંદન દીઠ – એ દેશી. અચલગચ્છિ ગિરૂઆ ગચ્છનાયક, જે તપ તેજ દિણુ દ; રાજહંસ કમલા સિરિ ઉર, ગજસાગર સૂરિ રે. પુણ્યરત્નસૂરિ તેહનઈ, પાટ વિદ્યમાન વિરાજઇ; શ્રી ગુણરત્નસૂરિ ગચ્છનાયક, લતિવ ́ત દિવાજઇ રે, અધિક પ્રતાપિ તેહનઈં પાટિ, આચારિજ ગુણવ'ત; ક્ષમારત્નસૂરિ શીલક્ષમાર્ગુણ, સાધુશિરામણું સત રે. ગુરૂ અન્નસાગરસૂરિ તણા શિષ્ય, વચન-સુધારસ ધારી; લલિતસાગર બુધ તેહ તા શિષ્ય, મુઝ ગુરૂ શુભ સુખકારી રે. માણિકસાગર મુનિનઉ એ મÙ, પામી ચરણુ પસાય; ગિરૂર્ણ નક્રિષણ ઋષિ ગાય, શ્રેણિકન્નુત સુખદાય રે. મહાનસીથમાં છોઈ અધ્યનિ, ઇમ અધિકારઇ ભાષ્યા; વલી ઉપદેસમાલા ઋષિમ`ડલ, વૃત્તિમાં વિસ્તર દા રે. હૈમસૂરિષ્કૃત શ્રીચરિતમાં, ઈમ સંબધ કરિઉ એહ; તિથી ન્યૂન અધિક જે ભાષિ, મિચ્છામી દુક્કડં તેલ રે રહિએ ગણિકારિ તે દિન સખ્યા, મહાનિસાથ છઈ માંહિ; મઈ ઉપદેશમાલા ઋષિમ`ડલ, વૃત્તિથી આણી આંહિ રે. વીચરિત્ત કહિ નદિષ્ણુ એ, દેવલેાક થા દૈવ; મહાનિસીથ કહિઉ ધ્રુવલ પાંમિઉ, અણુ તે જિનદેવ રે. ગુણી અક્ષર ગ્રંથાગર કી, ચ્યાર સŪ નઇ એકવીસ; ગુણવંતના ગુણ લખીલષાવી, લહુયેા યશ સુગીસ રૂં. ધન્યાસીઇ એ ઢાલ સાલમી, ન્યાતસાગર કહઇ તેRsઇં;
રાનસાગર
Jain Education International
For Private & Personal Use Only
૫
દ્
h
2.
www.jainelibrary.org