________________
અઢારમી સદી
[૫૩]
જ્ઞાનસાગર જ્યષ્ટ શુક્લ તેસિ રવીવાસરે, સિદ્ધિયોગિ સુજગીસે રે. ૭ક. રાજા પરદેશી તણું મેં રાસ કર્યો રસ આણું રે; શ્રીગુરૂના સુપસાયથી, એ જોડિ ચઢી પરમાણ રે. ૮ક. સર્વ મીલિ ઈગ્યારણ્યે એ ગ્રંથાગરને માંને રે; કીધે પ્રત્યક્ષર ગણી, લિષ ચિત રાષી થાને રે. હક. રાગ ધન્યાસરીઈ કહી એ તૈતરીસમી ઢાલ રે;
ન્યાસાગર ભૂધ ધરમથી કહે લહઈ મંગલમાલો રે. ૧૦ક. (૧) લિ. પુણ્યન. પ.સં.૧૭-૧૬, મે. સુરત પિ.૧૨૭. (૨) ચં.૧૧૦૦, સં.૧૭૭૨ માઘ વ. શનિ અચલગ છે વા. છતસાગરગણિ શિ. લાલજી લિ. પટનાનગરે. ૫.સં.૩૯, કલ સેં.લા.કેટે. વ.૧૦ નં.૮૬ પૃ.૧૭૬–૧૮૧. (૩) ગાથા ૭૨૧, ૧૧૦૦, ૫.સં.૧૧-૨૩, ખીચોખીચ પણ સુવાગ્ય અક્ષરમાં લખેલી પ્રત, મુક્તિ. નં૨૩૫૫. (છેવટે આ કવિકૃત ગેડી પાશ્વ સ્ત. અને સોલ સતી સજઝાય છે.) (૪) લ. વકીલ વરજલાલ વેણુદાસ સં.૧૯૩૪ પશુ-૫ ભમે ખેડા મળે. પ.સં.૨૫-૧૫, ખેડા ભં. દા.૮ નં.૯૪. (૫) સં.૧૭૭૧ માહ સુ.૬ લિ, શની ધમડકા નગરે પં. રામવિજય શિ. પં. પ્રેમવિજય લિ. મુ.વિ.છાણી. (૬) વિજલપૂરે સં.૧૭૯૬ વર્ષો પોશ શુદ ૮ બુધવાસિરે. શ્રી પં. પ્રેમચંદ લપિકૃત્ય વાચનાર્થ. ૫.સં.૩૬–૧૪, આકર્ભ. (૭) ગ્રં૭૨૧ લ.સં.૧૭૬૬, પ.સં.૩૫, લી. ભિં. દા.૪૪ નં.૩. [મુપુગૃહસૂચી.] (૨૦૭૮) નંદિષણ રાસ [અથવા ચેપાઈ] ૧૬ ઢાળ ૨૮૩ કડી .સં.
૧૭૨૫ કા.વ.૮ મંગળવાર રાજનગર (અમદાવાદ)માં આદિ
સુત સિદ્ધારથ ભૂપ, વરધમાન જિનચંદ; પ્રણમું તેહ પરમેસરૂ, ઉછક પરમાણંદ. નદિષેણ મુનિવર તણા, ગાતાં ગુણ ઉલાસિ; સેવક સંભારી કરી, દે વચનવિલાસ, માણિકસાગર મુનિવરૂ, મહાસત્ની માહંત; પ્રણમું તેહના પદયુગલ, મુઝ ગુરૂ મહિમાવંત. મહાનિશીથમાં વીરનિં, પૂછઈ ગેય સ્વામિ, છઠિ અધ્યયનિ ભલે, શ્રુતમહિમા હિતકામ. કહિઉ પ્રભુ સૂત્ર ભણુઈ જિકે, ચિંતિ કરઈ વષાણ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org