________________
અઢારમી સદી
જ્ઞાનસાગર
મુઝ ગુરૂ તે મહિમાનિ સિધાંત સસાનિધિ કાજે રે; સંવત મુથુ સંખ્યા ઘો એકે મહાવ્રત મહાવીરને જાણે રે. સુચિ કાર્તિક તેરસિ રેવતિ ગુરૂવાર સિદ્ધિગ વષાણે રે; ત્રીજે ખંડે ત્રેવીસમી કહી ઢાલ થયાં કલ્યાણે રે. પરિમલવિલાસ ધન્યાસઈ પૂરણ ચડયો પ્રમાણે રે. ન્યાનસાગર કહે નેહ સ્ય શ્રી સંપતે સુષ શ્રીકારો રે, દિન દિન દેલત દીપો સુત સંપતિ સયલ પ્રકારે રે.
(૧) ગા.૪૦૨, ત્રણ ખંડ સવગાથા ૧૦૦૬, સુભાષિત ૨૦, ગ્રં. ૧૬૩૫. ૫.સં.૩૫–૧૬, ખેડા.ભં.૩.(૨) ભા.ઈ. સન ૧૮૮૭-૯૧ નં.૧૪૧૪. (૩) ત્રિષ ખંડેષ મિલિત્વા સર્વગાથા ૧૦૦૧, સુભાષિત ૨૦, ગ્રંથાગ્રં ૧૬૩૫. સંવત ૧૭૩૨ વર્ષે ફાગણ સુદિ ૭ દિને કેસરવિજયેન લિખિતં. પ્રકા.ભં. વડોદરા નં ૨૬૭. (૪) ગ. શ્રી વિદ્યાસાગર લીપી ઉચછકેન સ્તંભતીર્થ મથે સં.૧૭૨૯ વર્ષ જેઠ શુદિ ગણેસ તિથૌ. ૫.સં.૪૯–૧૩, ડે.ભં. દા.૪૨. [ડિકેટલૈગભાઈ વૈ.૧૯ ભા.ર, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૦).] (૨૦૭૧) + ઈલાચીકુમાર ચોપાઈ [અથવા રાસ) ૧૬ દાળ ૧૮૭
કડી ૨.સં.૧૭૧૯ આસો સુદ ૨ બુધવાર શેખપુરમાં આદિ
દૂહા. સકલ સિદ્ધિદાઈક સદા, પ્રકૃમિ જિનવરપાય ઇલાપુત્ર ઋષિ ગાવતાં આપઈ વચનવિલાસ. વલી બ્રહ્મની લીપિ ભલી, પંચમાંગિ પુરિ જેહ, ગણધર પ્રણમે જેહનઈ હું પણિ પ્રણમું તેહ. માણિકીસાગર મુઝ ગુરૂ, જ્ઞાનદષ્ટિદાતાર,
પ્રણમું હું પય તેહના, વાણું હુઈ વિસ્તાર. આદિ –
ઢાલ ૧૬ રાગ ધંન્યાસી. શાંતિજિન ભામડલે જાઉં - એ દેશી.
ગપતિ વિધિપક્ષ વિરાજ, ગુણરત્નસૂરિ કા જઈ, બે. ૮ લલિતસાગર બુધ લાવણ્યધારિ, તસ શીષ્ય પ્રથમ સુખકારિ, બે. ૯ માણિસાગર મુનિ સુપ્રકારી, મુઝ ગુરૂ જ્ઞાનદાતારી, બે. ૧૦ તે ગુરૂ તણું લહી સુપસાયા, મેં ઈલાપુત્ર ઋષિ ગાયા, બે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org