________________
જ્ઞાનસાગર
[૪૦] જૈન ગૂર્જર કવિએઃ ૪ ભેદ ન લÉ એહના ભલા, વલી માત્રાદિ વિવેક. ૬ હું જડમતિ ન લહું કિમ એ, સગવટ સખર સંવાદ; માંડ જેણું મનિ ધરી, સદ્દગુરૂ દે સાદ. નિષ્ફર નેવય નિદાન તજિ, વાંછા પંચ વિનિષ્ટ;
પરિહરિનઈ જે તપ તપઈ, સે લહે સુખ વિશિષ્ટ. યતઃ પચ્ચખાણુસ્સ ફલં, ઈહારોએ અહેબ દુવિહંતુ; ઈહલોએ ધમિલાઈ, દામનગ ભાઈ પરલોખં,
–અતિ આવશ્યકે પ્રત્યાખ્યાનનિયુક્તો. કામગ વાંછા કરી, બિલતપ અભિરામ, ભજે ધમિલ લહિલ તભવિ, રાજઋદ્વિરે ધામ. ૯ કવણુ ધરિમલ કેહવા, કવણું ભાય કુણ તાય; કિણિ કારણુિં તપ કિઉં, તે સુણ ચિત્ત લાય.
૧૦ અંત – શ્રી આવશ્યક સૂત્રમાં પચ્ચખાણું પરભાવિ રે,
બૃહદ્ વૃત્તિ વિસ્તાર કહિએ, પરિમલ સંબંધ સુભાવે રે. તે મેં તિહાંથી આણઓ, લઘુ ધમિલચરિત્રથી લીધો રે; વૃદ્ધ ચરિત્ર માંહે વલી, સંબંધ એમ છઈ સીધે રે. વલી વસુદેવની હિંડીમાં ધમિલ હિંડી ધુરહી જ ભાસિ રે, ગેમ શ્રેણિક આગલિ તપથી ફલપત્તિ પરકાસી રે. ચિહું ગ્રંથ ચોકસ કરી અધિકાર ધમિલને આ રે, કાંઈક અધિકુ ઉછું કહિઉં મિછા દુક્કડ મેં દાખે રે. પરિમલ વિલાસિમા ધુર થકી સગવાસે' સઘળી જેડી રે; કર શુદ્ધ કવિયણ તુહે કહું છું હું બે કર જોડી રે. દેશી ચેપાઈ ને દૂહા સુભાષિત સહિત સુજાણે રે; ગ્રંથાગર કીધે ગણ સોલસે પાંત્રીસ પરમાણે રે. ગરિષ્ઠ અચલિ ગુરૂ રાજી આ શ્રી સુમતિસાગરસૂરિશિષ્ય રે; શ્રી ગજસાગર સુરિવરૂ તસુ પાટિ પુણ્યરત્નસૂરિ દક્ષે રે. પાટ પ્રભાકર તેહના વિદ્યમાન વિરાજે રે; ગુણરત્નસૂરિ ક્ષમા ગુણે વલી શીલ વિદ્યા ગુણુિં ગાજિ રે. ગજસાગરસૂરિ ગુરૂ તણું પંડિત શિષ્ય પ્રતાપી રે, લલીતસાગર લીલાકરૂ જગતીઈ જ કરતિ વ્યાપ રે; શિષ્ય પ્રથમ સુશોભતા માણિક્યસાગર મુનિરાજે રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org