________________
અઢારમી સદી . [૫]
સુખસાગર સંવત સ મગુણ લેઈજઈ, નરલખ્યણ દેઈજઈ, ભાદવ સુદિ આઠમી બુધવારે, ગ્રંથ રયે સુષકારંજી.
ઢાલ ૩૨ ચોપઇ. ચાઈ જેડી હર્ષ ધરી, વાંકેરાય મયા બહુ કરી, સેવક ને સુષ સંપતિ બહુ, પૂરે દેવી વાંછા સહુ. ઇકચિત્ત ધ્યાસી વાંકેરાય, તાસ ધરે નવનિધિ જ્યુ થાય, પુત્ર કલત્ર ધન ધાન્ચે સદા, તૂડી આપે અતિ સુષ સુદા. ૨
નગરી રળિયામણી, સગલાં સહરરી સિરમણ, ચેસઠિ દેવી મુખ્ય સમુષ્ય, યાયાંથી હવે પરતષ્ય. વાંકેરાય ભવાની સહી, સેવા સારે સગલી મહી, જાસ તિ જિગામગિ ઘણી, ઓપૈ દિનપતિ જિમ દિનમણુ.૪ સુખસાગર સેવક કવિ આસ, દિનદિન દલતિ દેવ ઉ૯લાસ, મનરી વાંછા પૂરી કરે, લિષમી બહુ ભંડારે ભરે. ૫ દિનદિન વધત પુન્ય-અંકૂર, દિનદિન વધતે નુર સતૂર, દિનદિન વધતે સુષ્ય સુનાણુ, દિનદિન વરતે કેડિકલ્યાણ. ૬ દિનદિન પાવે શ્રીકી વેલિ, દિનદિન વરસેં રૂપારેલિ.
હિનદિન સુષસાગર કવિસાર, દિન વધે જયજયકાર. ૭ (૧) સં.૧૭૩૫ વ વૈશાલ વ.૧૪ દિને પં. સુસાગરગણિ લિખિત શ્રી રૂપનગર મળે. પ.સં.૧૩–૧૭, ના.ભં. (કવિની સ્વહસ્તલિખિત).
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૮૭-૯૦. “રત્નસુંદર સતી પાઈનું રચનાસ્થળ રે ગામ (રૂપનગર ગામ) દર્શાવેલું, પરંતુ કવિએ રૂપનગરમાં લખેલી સં.૧૭૩૫ની પ્રત મળે છે તેથી રે ગામ તે રૂપનગર છે એમ કહી ન શકાય.
આ પછીના સુખસાગરની વેવસી' આ કવિને નામે મૂકેલી તેમાં ભૂલ જ છે.] ૯૮૭. સુખસાગર (તા. દીપસાગરશિષ્ય) (૩૪૮૧) ચાવીસી આદિ- સકલપંડિતશિરોમણિ પં.શ્રી શ્રી દીપસાગરગણિ પરમગુરૂ નમઃ
- આદિ સ્ત. રાગ સામેરી. મુનિ સ્યું મન મા એ દેશી. પ્રથમ જિસર પ્રણમીઠ, મરૂદેવીને નંદ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org