________________
સુખસાગર
[૫૮] જેન ગૂર્જર કવિએ : ૪
૧૭૩૨ ભાદ્રપદ સુદ ૮ બુધવારે રે ગામે આદિ – શ્રી સખેશ્વર પાસજિન, પશુમો પય અરવિંદ
આસન નૃ૫ કુલતિલે વામાદેવી નંદ. ઇંદ્ર ઇંદ્ર નાગૅદ્ર નર, સેવા સારે સાર; - પાસ સફેસર પ્રણમતાં, સફલ હુ અવતાર. ઈહભવિ પરભાવિ સુષ હુવે, પામઈ લીલવિલાસ, સંપતિ સંતતિ વિસ્તરઈ, પૂજ્ય શ્રી જિન પાસ. " સુભ મતિ દ્યો મુઝ સરસતી, હંસવાહિની માત, કુમતિ કાઢિ દૂર કરે, સુમતિ સમાપો માત. જગદંબા જગદીશ્વરી, ત્રિણ જગ કેરી માય, વાંકેરાય વિશ્વેશ્વરી, સેવ્યાં બહું સુષ થાય. વચનવિલાસ ઘો સરસ મુઝ, સેવકનઈ સિરદાર, સુગમ સાસ્ત્ર ભાષા સહિત, વરણું ચોપાઈ સાર. સદગુરૂચરણપ્રસાદથી, ગાવું સતીગુણગાન,
સરસકથા રતનસુરી, સુણે થઈ સાવધાન. આત -
સોરઠા. ટાળ્યો વિકમમાંન, રાખ્યો નિજ મદ માનિની, સીલવતી સાવધાન, રતનસુંદરી ભામિની. નામ લિઆ નિસતાર, ભણતાં સુણતાં ભાવ મ્યું, સફલ હુવે અવતાર, સુણતાં ચેપઈ હરષ સું.
હાલ ૩૧ સાલિભદ્રધનને રિષરાયા એ ઢાલ, વીર પટાધર પાટ વિરાજૈ, તપગપતિ ગુર છાજે. શ્રી વિજેભ સૂરીસરાયા, તાસ તણું નમું પાયાજી. તસુ ગછ માંહિ પંડિતરાયા, કલ્યાણસાગર ગુરરાયાજી, પડિબેહી કીઆ શ્રાવક રાયા, તાસ તણું નમું પાયાછે. ૨. તસુ સસ રવિ જિમ સહગુરૂ સેહે, ભવઅણુના મન મહૈિ, બુધ સુદરસાગર ગુરૂરાયા, તાસ તણું નમું પાયાજી. ૩. બુધ સુંદરસાગર ગુરૂરાયા, સતી તણું ગુણ ગાયાજી, દિનદિન વધતે નૂર સવાયા, તાસ તણું. તસુ સસ આપણું મતિ અનુસારે, ચરિત ર સુવિચારે છે, પંડિત સુષસાગર ગુણ ગાયા, દિનદિન સુષ સવાયાછે. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org