SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫૭] જયસાગર - સમયસુંદર પાઠક સંદો રે, જયવંતા જગદીસ. પાટાધર તસુ પરગડા રે, કંદવાદ-મુદ્દાલ, હરષદન વાચક હઠી રે, પ્રીછઈ બાલગોપાલ. જયકીરત વોચક જયો રે, સહ સીહ સુશિષ્ય, રાજસેમ પાઠક રિધૂપૂરિ) રે, પ્રસિદ્ધ હૈ તાસુ પ્રશિષ્ય. ૯ જ્ઞાનલાભગણિ ગુણનિલે રે, અંતેવાસી અન્ડ, સમયનિધાન વાચક સુખી રે, તિણ કહ્યો એપઈ તુમ્હ. ૧૦ સુસઢ તણું અતિ સુંદર રે, મુઝ શિષ્ય નામ મુરારિ, તેને કરિ દેવ તુહે રે, અરજ એહ અવધારિ. ૧૧ ચતુર જોડી ચઉપઈ રે, શ્રી જિનધર્મ સુરિસ ' ' રિધૂનધૂરિ) તલે તસુરાજ મ રે, સંવત સપ્તરે સતીસ (પા.એકતીસ) અકબરાબાદ કીધી અહે રે, આલમગીર અધીસ. ૧૩ - (૧) સં.૧૮૧૮ ફા. કૃષ્ણ પંચમી શનિ. દેશક મથે ભ. જિનભક્તિસૂરિ શિષ્ય વા. માણિકષસાગરગણિ શિષ્ય પં. તસ્વધર્મ લિ. દેસછેક ગ્રામે ચતુર્માસી કૃતા. ચુનીજી ભં. કાશી ? (૨) પ.સં.૧૮, જય.પિ.૬૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭૭-૭૮. ભા.૧ પૃ.૩૭૦ પરકૃતિ ભૂલથી સમયસુંદરને નામે મુકાયેલી તે પછીથી સુધાર્યું છે.] ૯૮૩, જયસાગર (જિ. મૂલસંઘ સરસ્વતીગચ્છ વિદ્યાનંદ-મલી ભૂષણલક્ષમીચંદ્ર-વીરચંદ્ર-પ્રભાચંદ્ર-વાદીચંદ્ર-મહીચંદ્રશિષ્ય) (૩૪૭૬) અનિરુદ્ધહરણ ૪ ખંડ ૨.સં.૧૭૩૨ માગસર શુ.૧૩ ભૃગુવાર સુરત આદિ – રાગ દેશોખ. સમરવિ સાદા હવામીની, પ્રણમવિ નેમિ જિસુંદ, કથા કહું અનિરૂદ્ધની, મને ધરી આનંદ. બાવિસામે જિનવર હવે, તેહને વરિ સાર, નારાયણસુત જાણીયે, કામ કામ-અવતાર. તેલ તણે સુત અનિરૂદ્ધ હવે, રૂપવંત ગુણવંત, તેહ તણું ગુણ વરણવું, સાંભલજ્યો સહુ સંત,. અંત- ચાલિ – કડિ પૂરવનું આયુજ પાં, સાધ્યા રાયાં ડિજી – એ ભાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy