________________
સમયનિધાન થા,
અત –
[૪૫]
જગપતિ જે જગનાથ જિન, કાપદ્ય કાટિય કમ, જગ સગલા જાલમાં, ભૂલા મ ભમે ભ્રમ
*
આર્યા છંદ
વૃદ્ધિ વયન સુમતિ દેહ બ્રહ્માણી, હૃદય રિ વાસ કરા સુરરાણી, જ્યું જગપતિ ગાવૂ યુગ જાણી, પામઇ ભવપાર સંસારહ પ્રાણી. ૯ (છંદ એ આખરી, મેાતીદામ, આર્યા, મેાતીદાસ) સસીહર સાગર રામ સુન૬, અનાદ વર્ષારિતિ માસ આનંદ, નવલ રૂષિ ગુરૂ મેરેય નાથ, હરીગુણ માપે બતાવ્યાય હાથ. ૧૨૪ દેખાવ્યેાય દેત્રનિરંજન નાંમ, કીયા મે'ય એમ જિતેસ્વર કાંમ, સહી સિવલેાકનુ એહ સ્વરૂપ, અનંત અનંત અનંત અનૂપ, ૧૨૫
કલશ.
અનંત તેંહુ અનહદ, ગ્યાન ધ્યાન મહ ગાવે, માત તાત નહુ માંન, પ્રભુ નાત જાત ન પાવે'; નાદ બિંદ વિષ્ણુ નાંમ, રૂપ ર`ગ વિષ્ણુ રત્તા, આદિ અન ંત નહીં એમ ધ્યાન યોગેસર ધરત્તા, સિવ સગત ઉભે દાય સભહેક તિર ંજન આપ હુય,
૧૨૬
નવનવા રૂપ નર નિત્ય તું, આદિપુરૂષ આદેશ તુય. ૧) ઇતિ શ્રીમાન મુનિ વિરચિત . થત જ્ઞાનરસ સ ંપૂર્ણ. સંવત ૧૮૪૭, શાકે ૧૭૧૨ મા સર વિદ ૩ શુક્રે કઠારા મધ્યે. લિ. મુનિ ધર્મ ચંદ્ર શિ. જિંદ્ર તથા હેમચંદ્ર પડના, ૫.સ.૬-૧૬, મ.ઐ.વિ. ન.૪૬૨. (૩૪૭૪) સવૈયા માન ખાવની
(૧) સ`.૧૮૧૨ યે.શુ.પ લિ.ઝ. મયાયદ ગ્રામ ધેાદા મધ્યે. પ.સ.૪, અભય. ન.૨૬૧૦,
પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૮૨, ભા.૩ પૃ.૧૨૮૦-૮૧ તથા ૧પ૨૪.] ૯૮ર, સમયનિધાન વા. (ખ, સમયસુંદર-હર્ષોંન'દન-જયકીર્તિ પ્રશિષ્ય રાજસેામશિ.)
Jain Education International
સમયસુંદર જુએ નં.૬૮, (૩૪૭૫) સુસઢ ચોપાઇ ર.સ.૧૭૩૧(૭) અકબરાબાદમાં
છે.
આમાં ઘણી ઢાળા – દેશીઓ અંત – શ્રી જિનચંદ સૂરીસર રે, સકલચઃ તસુ સીસ,
જૈન ગૂર્જર કવિઓ: ૪
!
,, ',
!
૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org