________________
શ્રી. ૪
શ્રી. ૭
આદમુનિ
[૪૮] જૈન ગૂર્જર કવિએ કે ગુણ ગાયા યદુવંસના, સાંભળતાં સુષકારીછે. ગુજરાતી લુકા ગચ્છનાયક, રૂપ ઋષી જીવરાજી, ફેયરછ શ્રીમલજી, રતનાગર ઋષિરાજે છે. કેશવજી શિવજીગણ, ત્રિલોકસીહ મુણિ છે. ઉસવંસ અધિકી કલા, છાજહડવંસદિણું દે. સાહ નેતસી કુલતીલે, નવરંગદે. અંગજાતાજી, મરુધર મહેવા દેના, બુધવંત લેખ્યાતાજી. વાંણ લહેર તરંગણ, સરદ-મેધ સમ ગાજે, જીવરાજ બંધવ વડા, ગીતારથ ગુણ છાજે. શ્રી.૮ શ્રી રાયધનપુર રંગ મ્યું, સત્તર સે અડત્રીસજી, કાર્તિક શુદિ પુનમ દિને, સોમવાર સુજની જી. શ્રી. શ્રી ભણસાલી સુરજી, તસ સુત ભીમજી રંગોજી, નવનવ ઢાલ કહી તિણું, બે મન-ઉછરંગોજી. આગ્રહ કીધે અતિઘણે, વીનતી કરી અપારેજી, જેડા મનરંગ મ્યું, હરીવસ ચરીત્ર ઉદારો જી. - શ્રી.૧૧ પાઈ ઉત્તરાયયનની, ટીકા અંતર વાંચી, સંપ્રદાય પ્રકરણથી તલે સુન્ને સાચજી.
શ્રી.૧૨ જ્ઞાતા સમવાયંગથી, અંતગડ અંગ મઝારાજી, એહ શાસ્ત્ર અનુંસારથી, રાસ કર્યો સુવિચારે છે. અધિકાઓ સુત્રથી, આપ મતેં જે ભાજી, તે મુઝ મિચ્છામી દુકડ, ગીતા રથની સાળ્યો છે. રાંમ રાધવ ધમરાગ સ્યું, હરીવસ-કુલશિણગારાજી, મુનીસુરત જિન નેમજી, તીર્થકર સુષકારે. શ્રી.૧૫ ચોથા ખંડ તણું સહી, તાલ કહી એકત્રીસજી, ભણે ગુણે વાંચે સુણે, સુખસંપત્તિ જગીસજી.
શ્રી.૧૬ આચારિજ ત્રિલેકસી, ગરછમંડન સિણગારજી. આણંદજી મુની ઉચરે, સંધ સહુ જયકાર, શ્રી.૧૭
કલસ, હરીવસ ઉતપતી સાસ્ત્ર બહૂ શ્રુતિ નેમિ જિનપતિ જગરુ૩, શીકણુ યદુપતિ ત્રિખંડ નરપતિ બાંધવ બલભદ્ર સુષકરૂ. ૧ ભામાદિ રૂકમણિ આઠ ભામણ મુગતિગામણું ગાઇએ,
શ્રી.૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org