________________
અઢારમી સદી
[૪૭]
આણંદમુનિ ગણિ રિલેકસી ગુણભંડાર, તત્ર ચેમાસું કરિ શ્રીકાર. ૪૪ કંઠ કલા કિલ ઉચ્ચાર, મહામંડલ મહિમાવિસ્તાર, જાણુ વિચક્ષણ ચતુર ઉદાર, સંધ ચતુર્વિધકું સુખકારે. ૪૫ શ્રી શિવજીકે પાટિ વિરાજે, ગણિ રિલેકસી ગપતિ રાજે, સહેર લાલપુર હે અતિ ભલા, નિજ ભગતિ શ્રાવક ગુણનિલા. ૪૬ સંવત સતર સંયે એકતીસ, શ્રાવણ માસ સદા સુગીસ,
ગણિતસાર મુનિ આનંદ કહે, ભણે ગણે સિખે સુખ લહે. ૪૭ (૧) ઇતિશ્રી ગણિતસારગ્રંથે વિદ્વિચારચાતુરીચમત્કારલંકારે ગુણકમુખમંડને વિબુધજનમને રંજન ગણિ ત્રિલોકસી નામાલંકૃત મુન્યાનંદ વિરચિતે. ચતુર. (૨) મ.બ.સં. (૩૪૬૮) હરિવંશ ચરિત્ર ૪ ખંડ ૨.સં.૧૭૩૮ કાર્તિક શુદિ ૧૫ સેમ
રાધનપુર આદિ-
દૂહા. શ્રી સુષદાયક નેમજી, જાદવકૂલશણગાર, શ્રી હરિવંસતિલક પ્રભુ, વંછીતવરદાતાર. સમુદ્રવિજયસૂત ગુણનીલે, કરૂણવંત કૃપાલ, સતિય સીવાનંદ જિ, જિવદયાપ્રતિપાલ. મુનિસુવત જિમ વિસમા, બાવીસમાં નેમનાથ, શ્રી હરિવંસ વષાણુ સૂ, હરશે જોડી હાથ. ગુજરાતિ સેકા ગુણ, ગિરૂયા ગુણભંડાર, શ્રી તિલકસી ગઇપતિ, આચારિજ અદ્ધિકાર. શ્રી ગુરૂને પસાઉલ, આણું મન આણંદ,
રાસ ભણુ રઆિમણે, ભણતાં પરમાણંદ, અંત – ઢાલ રાગ ધન્યાસી. આજ અહ્મારે આંગણુડે - એ દેશી.
શ્રી મુનિસુવ્રત વીસમાં, બાવીસમા ને મનાથજી, શ્રી હરીવંસમે ઊપના, ભવિજન કીયા સના થઇ. ૧ શ્રી સુખદાયક નેમજી, બાલપણે બ્રહ્મચારીજી, જાદવવંસસીરામણ, ધનધન રાજુલ નારીજી, શ્રી સુષ. ૨ ધન બંધવ રહનેમજી, સબ પ્રજન ગુણવાંછ, ગજસુકુમાલ ધીરજ ધર્યો, ભાંમા રૂકમણું રાણીછે. શ્રી. ૩ કૃષ્ણ તણે મહિમાં તણે, બલભદ્ર બહુ અધિકાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org