________________
વિસ
[co] જૈન ગૂર કવિએ સુપાત્રદાન તેણે એ મહિમા, બારે પરષદા માંહિ, બેસીને શ્રેણિક આગલે, વીર કહ્યો ઉછાહે રે;
ભવિ દાન દી મનરંગે. સુપાત્રદાન વિશેષે દીજે, પામે સદગતિસંગ રે. ભવિ. ૨ દાન તણું ફલ એહવે જાંણને, દેજ્યો દાન અપાર, સુપાત્રદાન થકી સુખ પામે, જિમ શ્રી ઉત્તમકુમાર રે. ભ. ૩ શ્રી ચાણચંદ્ર સૂરીસર કૃત ઉત્તમકુમાર ચરિત્ર, પદ્યબંધ થકી મેં આણ્યો, એ અધિકાર પવિત્ર રે. ભ. ૪ તેહ થકી કાઈ ઓછોઅધિકો, કહિવાતા હવે જેહ, હેજે ચતુર્વિધ (સંધ)ની સાખે, મિચ્છામિ દુક્કડં તેહ રે. ભ. ૫ તપગચ્છ ઉદયકારિ દિનમણિ સરિ, વિજયદેવસુરીંદ, મોહનલ સમ એ ગુરૂ કહિયે, પ્રણમે સગુણ નરવૃંદ. ભ. ૬ તાસ પટ્ટ પ્રભાકરિ સરિ, શ્રી વિજય પ્રભુ સૂરીસ, શિવગણસાહ ભાણતો (ને) નંદન, પ્રતાપ કેડિ વરીસ રે. ૭ તપગચ્છ માંહિ વિબુધવર સોહે, શ્રી વિજયહંસ મુણુદ, સસી સમ મેઘા ઋષિ મુનિવર, પ્રણમે તસ ભૂમદ રે. ૮ સકલ પંડિત માંહિ પુરંદર, શ્રી વિજય તસુ સીસ, તેજસ ગુરૂ તેહને પાટે, સકલ વિબુધ માંહિ દિનેસ રે. ૯ મેં ઉત્તમ ઋષીસર ગાયે, તેહ ગુરૂને સુપસાય, ગુણવંતના ગુણ ભણતાં સુણતાં, ઋદ્ધિ સિદ્ધિ ઘર થાય રે. ૧૦ પ્રવર પંડિત માંહિ પ્રગટિયો, ક૯પદ્રુમ-અવતાર, તિલક૭ સ ગુરૂ વડે વૈરાગી, નામ જયજયકાર રે. ૧૧ મેં ઉત્તમ ઋષીસર ગા............. શાંતિનાથ સ્વામી સુપ્રસાદ, મને રથ ચઢયા પ્રમાણે, સમરતાં શિવસુખ પામીજે, દિનદિન કેડિ કલ્યાણ રે. હિવે સમક્તિને ફલ માંગી, જે શ્રી ઉત્તમકુમાર ઋષિ પાસે, જે તમે પામ્યો, તે મુઝ ન દી આ રે.
૧૪ સંકામણ શેઠ તણું સુત કહિયે, માહણ હરષ સુબ્રણ, તેહ તણે મેં આગ્રહ કરને, ગ્રંથ ચઢયો પરમાણ રે. ૧૫ ગ્રંથાગ્રંથ અક્ષર ગિણુ આ, સોલે સે છત્તીસ, લિખિ લિખાવી સાધુ સુશ્રાવક, લહિ મનહ જગીસ રે. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org