________________
અઢારમી સદી [૪૩૯]
તસ્વહસ [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૨૭૩-૭૫, ભા.૩ પૃ.૧૨૭૮ભા.૩માં આ કવિને વિબુધવિજય (હવે પછી નં.૯૮૪) આને બનેની કૃતિ એક જ ગણું લેવામાં આવેલ છે, જે આધારભૂત નથી. અને કૃતિ-ર્તા સ્પષ્ટ રીતે જુદાં છે.] ૯૭૪, તરવહંસ (ત. વિજયસ–મેઘાષિ-વિજય-તેજહંસ
-તિલકસશિ.) (૩૪૫૯) ઉત્તમકુમાર પાઈ ૫૧ ઢાળ ર.સં.૧૭૩૧ કાર્તિક શુ.૧૩
ગુરુ મઢહડમાં આદિ
દૂહા. સરસતિ સમણિ પાય નમી, પાંમી વચનવિલાસ, મન વચન કાયા કરી, હું છું તારો દાસ. ચોવીસે જિણવર નમું, વિહરમાન જિન વીસ, શ્રી શાસનપતિ ગાઇયે, મહાવીર જગદીસ. અતીત અનામત વર્તમાન, જિણવર જગ આધાર, ચાર તીર્થકર સાસતા, નામે જયજયકાર. ગાયમ ગણધર પાય નમું, ગણધર ઈગ્યારે સાર, મોટા મુનિવર વાંદતાં, ઉપજે હરષ અપાર. એ સહુને પ્રણમી કરી, ઉત્તમચરિત કહેસ, કવિજન જીભ નહિ રહે, માનવફલ લહેસ. દાન સીયલ તપ ભાવના, ચારે ધર્મ પ્રકાર, પરણી જે તે ગાઇયે, તિહાં દાન તેણે અધિકાર. દાન સુપાત્રે દીજીયે, પામી જે ભવપાર, સાધુને દીજે સુઝત, લાભ લરિષ્ઠ અપાર. શાલિભદ્ર સુખસંપદા, યવને સુખભાવ, એહવા સુખ જે પામીયા, તે સહુ દાન પસાય. દાને રૂડા દીસીયે, દાન વડે સંસાર, દાન થકી સુખ સાસતા, લાભા ઉત્તમકુમાર. શ્રી ઉત્તમકુમારને માંડીયો, મોટો એહ પ્રબંધ,
સાંભળતા સુખ સંપજે, સરસ એહ પ્રબંધ. અંત - હાલ ૫૧ દીઠે દીઠે રે વામા નંદન એ દેશી,
રાગ ધન્યાસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org