________________
અઢારમી સદી
[૩૮૩]
વારે ૮૯ વષઁની વયે સ્વર્ગસ્થ થયા. સ્તૂપ (પગલાંયુક્ત દેરી) કરાવી.
તેમના જ્ઞાનભંડાર ખંભાતમાં ખારવાડામાં વિમલના ઉપાશ્રયમાં વિદ્યમાન છે. તેમના રચેલા ઘણા પ્રથાની પ્રથમાદ(પ્રથમ પ્રત) ઉપરોક્ત સુખસાગર કવિએ લખેલ છે. તેમણે સંસ્કૃતમાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પર વૃત્તિ, શ્રીપાલચરિત્ર સંસ્કૃત ગદ્યમાં સ.૧૭૪૫, સંસાર દાવાનલ સ્તુતિ પર વૃત્તિ, પ્રશ્ન દ્વાત્રિ“શિકા સ્તાત્ર રચેલ છે. ગૂજર ભાષામાં ગદ્ય રૂપે નવતત્ત્વ પર સ.૧૭૩૯માં, શ્રમણુસૂત્ર પર સ.૧૭૪૩માં, પેાતાના પ્રશ્ન દ્વાત્રિ'શિકા સ્તાત્ર પર સ્નાપ, યશાવિજયજીના ૩૫૦ ગાથાના ગૂજર ભાષાના સ્તવન પર, દિવાલી કલ્પ પર સં.૧૭૬૩માં, આન ધન ચાવીશી પર સં.૧૭૬૯માં, ત્રણ ભાષ્ય પર, અધ્યાત્મકપદ્રુમ પર સં.૧૭૭૦માં, પાક્ષિક સૂત્ર પર સ.૧૭૭૩માં અને યશોવિજયજીની યોગદૃષ્ટિની સઝાય પર – બાલાવબાધા રચ્યા છે. ગૂર્જર ભાષામાં પદ્યથા જે રચ્યા છે તે આમાં જણાવ્યા છે. તે ઉપરાંત સ્તવન, સ્તુતિ, સઝાયા, પદે આદિ ઘણાં રચ્યાં છે તેમાંના મોટા ભાગ ‘પ્રાચીન સ્તવન રત્નસ ગ્રહુ’ ભા.૧માં (પ્રકા. શેઠ જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ) પંન્યાસ મુક્તિવિમલગણુિએ સંગૃહીત કર્યાં છે; અને આં ટૂંક ચરિત્ર પશુ તેની પ્રસ્તાવનામાંથી સાર રૂપે લીધું છે.
જ્ઞાનવિમલસૂરિ-નવિમલ
શ્રાવકાએ ખંભાત સરપરામાં
(૩૪૦૮) + સાધુવંદના [અથવા ગુરુપરપરા ઢાલ] ૧૪ ઢાળ ૨.સ. ૧૭૨૮ કા.વ.૧૦ ગુરુ સાચારમાં
આદિ -
દૂહા
શાસનનાયક ગુણનિલે, સિદ્ધારથનૃપન૬, વદ્ધમાન જિન પ્રભુમતાં, લહિએ પરમાણુ ૬. અર્જીંગ ઈંગ્યાર પચત્ર દશ, તિમ ઉપાંગ વલી ખાર, છેદ્યસૂત્ર ષટ ભાષીયા, મૂલસ્ત્ર તિમ ચાર. નદી અનુયગદ્વાર વલી, એ પણુયાલીસ સૂત્ર, તસ અનુસારિ જે કથા, પ્રકરણ વૃત્તિ સસૂત્ર
*
શ્રુત-પ્રકરણથી હું કહું, સકલ-સાધુ-અભિધાન, સુગમ કરૂં સાધુવન્દના, ભક્તિ હૈતિ શુભ ધ્યાન.
*
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
૩
૧૦
www.jainelibrary.org