SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૮] પ્રીતિવિજય પ્રીતિ કહઈ એ પ્રથમ જિન, સેવંતાં સુખ થાય. અત- એહ જિનવર એહ જિનવર શુક્યા વીસ વર્તમાન શાસનધણ ભાવિકનયણ-આનંદકારી શ્રી વિજયદેવસૂરી તણો, શ્રી વિજય પ્રભસૂરી પટ્ટધારી સતાવીસઈ સંવત સત શ્રી ભુજનગર મઝારિ શ્રી હર્ષવિજય કવિરાજને, પ્રીતિવિજય જયકાર. ૨૫ (૩૪૦૬) જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન આદિ- પ્રથમ ગોવાલ તણે ભલેંજી એ દેશી શ્રી શ્રુતદેવી નમી કરી, જ્ઞાતાસૂર મઝારિ ઉગણીસે અધ્યયન જે કહ્યાંછ, કહિસું તાસ અધિકાર. ૧ ભાવિકજન જીવદયા સુખકાર, તેહથી તરે સંસાર. લહી સુખ નિરધાર, ભ. એ આંક સેમસ્વામિનિ પૂછીયેજી, ગણધર શ્રી જ બુસ્વામિ પહિલ અધ્યયન આસોજી, અરથ કરી અભિરામ. ભ. ૨. એમ જાણી સહુ જીવનીઝ, અનુકંપા ધરે ચિત્તિ શ્રી હર્ષવિજય કવિરાજનેજી, સેવક ઈમ કહે પ્રીતિ. ૨૯ ભ. અંત – જાણે પૂરવ મહાવિદેહમાં લાલા, પુષ્કલાવતી એ નામ હે વિજય સોહે પુંડરીગિણુ લાલા, નયરી બહૂ સુખઠામ. ૧ * જંબુ મુનિ સાંજલિ અયેન એહ છહે ઉગણીસમો મુઝને કહ્યો, વીર જિનવર ધરી નેહ. જબૂ૨ હે સરવારથ-સિદ્ધિ વિમાનમેં લાલા, દેવ તણું અવતાર હે મહાવિદેહું મોક્ષ જાઈસ્યલાલા, સવ દુખ કરી પરિહાર. ૩૧છહ દિક્ષા લેઈ ઈમ સાધુજી લાલા, વિષય ન રાચે જેહ હે અરચનીક સહુ સંધમાં લાલા, પામ સુખ અછે. ૩૨ જ. હે અધ્યયન ઉગણીસમો કહિઉ લાલા, જ્ઞાતાસૂત્ર મઝારિ શ્રી હર્ષવિજય કવિરાજને લાલા, પ્રીતિવિજય જયકાર. ૩૩ જ. (૧) સં.૧૭૮૩ વ.સુદિ ૧૦ બુધે મુનરા મધે લ. ૫.સં.૧૯–૧૯ મ.જે.વિ. નં.૪૯૨. (૨) પ.સં.૧૯-૧૯, મજૈવિ. નં.૪૮૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩૮–૩૯.] Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy