________________
વરસાગર
[૩૩]
જૈન ગૂર્જર કવિઓ: ૪
પૂજ્ય વિકમસેન નૃપ પાયે સુખ પંપૂર તાસ ચરિત સુપરિ કહું, આણુ આનંદપૂર. સાવધાન સહુ કે સુણે, વરજી વીકથા વાત, એ સુણતાં જે ઉંઘશે, તે જાણે પશુ જાતિ. સંબંધ વિકમ ભૂપને, મીઠે સાકર દ્રાખ કવિ ચતુરાઈ કેલવી, ભાખે કવિયણ ભાખ. કિણ વિધ પૂન્ય કિ તિખે, ફલિએ કિણે પ્રકાર
એકમનાં કવિયણ કહે, સાંભલો નરનારિ. અંત – રાગ ધન્યાસી દેખે માઈ સતર ભેદ જિન ભક્તિ
ગાયા ગાયા રે મેં ઉત્તમના ગુણ ગાય, પાસ સરખેસર પરસાદે મનવાંછિત ફળ પાયા રે.
ઉત્તમના ગુણ ગાયા વિક્રમાદિત્ય નરેસર વિકમસેન મહારાય, તારા સંબંધ મેં રચીઉ રંગે, સદગુરૂચરણપસાયા. વિક્રમાદિત્ય પ્રબંધ શું જોઈ એ મેં ગ્રંથ નિપાયા, આદર કરીને ઉત્તમ માણસ, સુણ સહુ ચિત લાયા. કવિકેલવણું કરીને કાંઈક, ઉચ્છાઅધિકા બણયા, મિચ્છાદુક્કડ સે મુઝ હેઈ સહુની શાખ સુણાયા. નવનવ રાગે નવનવી ભાતે એ ગ્રંથ મેં નાગ વિસાયા, ચતુર તણે કર ચડસ્પે એ તબ લહસ્ય મૂલ સવાયા. સંવત સત્તર વીસ વરસે, પિસ દસમે સુખદાયા, પાસ જન્મકલ્યાણક-દિવસે, પૂરણ કરી સુખ પાયા. ગઢવાડે શ્રાવક ગુણરાગી, સહુ સમકિતધારી, સદગુરૂ સેવ કરે મન સુધે, ધર્મ તણે ભંડારી. તિણ પુરમેં કીધા માસે, ઉયસાગર બુધ પાસે સંધ આગ્રહે એ ચેપે કીધી, આણંદ ઘણે ઉલ્લાસે. તપગચ્છ-અંબર તણે સરીખ વિજયદેવ ગણધારી તાસ પાટ સંપ્રતિ ગુરૂ પ્રતાપે, શ્રી વિજયપ્રભ સુખકારી. ૯ તાસ ગછ ગુણમણના આગર (વિજયસાગર ઉવઝાયા, તસ પદ સેવે સુરનર સાહિબ, નામે નવનિધિ પાયા. ૧૦ તાસ સસ પંડીતજનનાયક, શ્રી લાવણ્યસાગર ગુરૂરાયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org