SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પરસાગર અઢારમી સદી [૩૫] પરમસાગર સંપા. સત્ય રાજન બેનરજી.] (૩૩૩૩) સુભદ્રા રાસ ૪ ઢાલ ૨.સં.૧૭૫૮ વછરાજપુરમાં આદિ – ઢાલ કાયાપુર પાટણ મોકલો એ દેશી સરસતિ સામણિ વીનવું, આપ અવિરલ વાણી રે સીઅલ તો મહિમા કહું, સાંભલે ચતુર સુજાણ રે.. સીઅલ-સુરતરૂ સદા સેવન્ય જિમ હું છુટિકબારિ રે. સીલ સુભદ્રાયે સેવીયે, પામી ભવ તણે પાર રે. ૨ અંત – તપગચ્છતિલક તપે સદા, શ્રી વિજપ્રભ સુરીંદ તસ પટિ તેજ દિવાકરૂ, શ્રી વિજયરન મુણાંદ ભ. તસ ગરછ માહે મહિમાનિલ, પાઠક માહે પરધાન ભ. જયસાગર જગિ જાણીયે, તપ કીધે વર્તમાન ભ. ૧૮ કુલમંડણ કવિકેસરી, છતસાગરગણિ સીસ ભ. સતીય સુભદ્રા ગાવતાં, પૂગી મનહ જગીસ ભ. સતરે ગુણસÁ સમે, વછરાજપુર ચોમાસ ભ. સુવિધ જિણુંદ પ્રસાદથી, પૂગી મનની આસ. ભ. રાગ ભલે ધન્યાસિરી, ચંગી ચોથી ઢાલ ભ. માનસાગર કહિ સીલથી, ફલીય મનોરથ માલ. ભ. ૨૧ધ (૧) સાથે એ જ કર્તાની આદ્રકુમાર પાઈ, કુલ પ.સં.૩-૧૮, સં.૧૭૭૦ની પિથી, યશોવૃદ્ધિ. નં.૭૪. (૨) પ.સં.૪, બૌ.વિકા. નં.૪૭૬. (૩) સં.૧૮૩૦ કુશલકલ્યાણ લિ. શ્રી મહિમા પઠનાર્થ. ૫.સં.૧૦, મહિમા. પિ.૬૩. (આમાં જિનરાજસૂરિત ચોવીસી છે.) (૪) સં.૧૯૦૩ શ્રા.શુ.૫ વિક્રમપુરે આનંદસુંદરણ લિ. ૫.સં.૨ જય.પિ.૬૫. (૫)પ.સં.૩, અભય. પિ.૧૧ નં.૧૦૪૭, [પ્રથમ આવૃત્તિ ભાર પૂર૨૦-૨૪, ભા.૩ પૃ.૧૪૨૮-૩૧.] ૩૬. પરમસાગર (તા. જયસાગર ઉ.-લાવણ્યસાગર પં. શિ.) (૩૩૩૪) વિક્રમાદિત્ય [અથવા વિક્રમસેન લીલાવતી] રાસ [અથવા ચોપાઈ] ૬૪ ઢાળ ૨.સં.૧૭૨૪ પિષ શુદિ ૧૦ ગઢવાડામાં આદિ– પરમ જ્યોતિ પ્રકાશકર પૂરણ પરમ ઉલ્લાસ, પ્રણમું પરમાનંદ સું, પરમ શખેસર પાસ, ચરમ શરીરી ચરમ જિન, શાસન નાગ સુધીર, પરમ પ્રેમ પદ પૂજસુ, જગવલ્લભ જિન વીર. ૨૦ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy