________________
અઢારમી સદી
[૩૩૩]
ભાનસાગર
પારસનાથ પ્રણમ્ સદા, ત્રેવીસમો જિનચંદ,
અલિયવિઘન દૂર હરે, આપે પરમાનંદ. વિણપુસ્તકધારિણ, શ્રુતદાતા મૃતદેવ, સાનિધ કરજે સામિની, સેવકને નિતમેવ. દાન શીલ તપ ભાવના, ઇણમેં અધિકું શીલ, સેવે જે ભવિય સદા, ઈણુ ભવ પરભવ લીલ. શીલે સુર સાનિધ કરે, શીલે સિંહ શિયાલ, શીલે સવિ સંકટ ટલે, ફણિધર હુવે કૂલમાલ. શીલે સુખસંપદ્ મિલે, શીલે ભાગ રસાલ, કઠિયારા કાહહ પરે, ફલે મરથ માલ. કઠિયારે કાન્હડ હુ, શીલવંત માહે લીહ, તાસ તણું ગુણ ગાવતાં, પાવન થાયે છહ. ગુણ ગાઉં ગુરૂ તણું, સાંભલજે સહુ સંત,
શીલ કિસી પરે પાલીયું, તે દાખું દર્જત. અંત - ઢાલ ૯મી. વાડી ફુલી અતિ ભલી મનભમરા રે – એ દેશી.
કાન્હડ સાધુશિરોમણિ, મનભમરા રે, લાધે સુર-અવતાર, લાલ મનભમરા રે.
લા,
નગર ભલું પદમાવતી, મ. મરુધર દેશ મઝાર
લા, ધર્મનાથ પરસાદથી મ. પૂજા સત્તર પ્રકાર લા. ૬ વડા વસે વ્યવહારીયા મ. ધન કરી ધનદ સમાન
ખ્યાગી ત્યાગી બહુ ગુણ મ. દે દરિસણુ દાન લા. ૭ સત્તરમેં સે (છે)તાલીસમેં મ. તિહાં કીધે ચઉમાસ લા. સરૂને પરસાદથી મ. પૂગી મનની આશ લા. ૮ શ્રી તપગચ્છ ગુરૂ રાજી મ. શ્રી વિજયપ્રભ સુરિંદ લા. તસ ગગગન-દિવાકરૂ મ. શ્રી વિજય રત્ન મુણિંદ લા. ૯
તસ ગમેં મહિમાનિલે મ, શ્રી જયસાગર ઉવજઝાય લા. ૧. આનું પાઠાંતર નીચે પ્રમાણે કરી નાખ્યું છે (સવાઈલાલ રાયચંદે પ્રકટ કરેલ છે તેમાં તેનું કારણ મૂર્તિ પૂજા ઉડાવવા માટે હોય તેમ જણાય છે:
ધર્મમહિમા પરસાદથી મ. ગુણ ઘણું રે પ્રકાર લા.૬ વળી કડી ૯-૧૦-૧૧-૧૨ ઉડાવી દીધી છે ને ૧૩મી તે ૯ કરી નાખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org