________________
માનસાગર
[૩૨] જન ગૂર્જર કવિએ (૩૩૩૦) આષાઢભૂતિ ચોપાઈ અથવા સપ્તઢાળિયું ર..૧૭૩૦
ભરૂટીમાં (૧) પ.સં.૯, બૌ. વિકા. નં.૧૦૨. (૨) કલકત્તા મયે સં.૧૮૮૭ શ્રા.વ.૧૧ પં. ષવિજયેન. પ.સં.૫, નાહટા.સં. (૩) સં.૧૮૮૧ માગ. વ.૨ ચંદ્રભાણ શિ. પ્રેમચંદ લિ.વિક્રમપુરે. ૫.સં.૫, દાન. પિ.૬૯. [હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૮).] (૩૩૩૧) આદ્રકુમાર ચોપાઈ ૨.સં.૧૭૩૧ માગશર સુરાયમાં - અાદિ
દુહા સંતિકરણ સંતિસર, અશિરાસુત અરિહંત તસ પદપંકજ સેવતાં, લહીયે સુખ અનંત. દાન દીયે વિદ્યા તણે, વિદ્યાગુરૂ ગુણવંત કીર તણું પરિ ખપ કરી, મોહિ કી મતિવંત. તાસ તણે ચરણે નમી, આણું અધિક ઉલાસ
આદ્રકુમાર ઋષિ ગાવતાં, પહુચે મનની આસ. અંત – ઉડુપતિ વહિ મુનિ ચંદ્રમા એહ સંવત્સર જણું રે
મૃગશિર માસ વખાણું રે નગર સખર સુરાયને તવી એ મુનિ ભાણ રે દિન દિન કેડિ કલ્યાણ રે.
૨૫ મે. શ્રી તપગચ્છ ગુરૂ રાજીઓ, શ્રી વિજયદેવ સુરીદ રે પ્રણમૈ સુરનરવંદ રે તસ પટ્ટ તેજ દિવાકરે શ્રી વિજયભ મુણિંદ રે પ્રતાપ જ રવિચંદ રે.
૨૬ મો. તસ ગ૭મઈ મહિમાનિલે, શ્રી જયસાગર ઉવજઝાય રે છતસાગરગણિ રાય રે માનસાગર સુખસંપદા, ગાતાં એ ઋષિરાય રે નામઈ નવનિધિ થાયે રે.
૨૭ મે. (૧) સંવત ૧૭૭૦ જેષ્ટ વદિ ૧૪ દિને. પ.સં.૨, આ કવિરચિત “સુભદ્રા રાસ'નાં સાથે મળી પ.સં.૩, યશવૃદ્ધિ, પિ.૭૪. (૩૩૩ર) + કાહુ કઠિયારાને રાસ ૯ ઢાળ ૨.સં.૧૭૮૬ મારવાડના
પદમાવતી ગામમાં -આદિ
હા.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org