________________
અઢારમી સદી
[૨૯]
માનસાગર
નાથે. ૫.સં.૭–૧૪, ડા. પાલણપુર દા.૩૬. (૯) સં.૧૮૨૭ જે.શુ.૩ આમરચંદેન લિ. ૫.સં.૧૦, ભાભં. પિ.૬૮. (૧૦) સં.૧૮૩૩ કા.વ.૧૩ પુનપાલસર મ. પ.સં.૮, દાન. પિ.૪૫. (૧૧) પ્રેમચંદ શિ.શભાચંદ લિ. સાવી વીરાં પઠનાથ. ૫.સં.૭, પ્રત ૧૯મી સદીની, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૨૫. (૧૨) પ.સં.૭, ચતુ. પિ.૫. (૧૩) પ.સં.૧૨, કૃપા. પિ.૪૫ નં.૭૮૭. (૧૪) ૫.સં.૯, ક્ષમા. નં.૨૮૦. (૧૫) સં.૧૮૬૯ જે.વ.૮ મંગલ વાકાનેર મધ્યે બાઈ ઉમેદા વાચનાર્થ હરચંદ્રણ લિ. ગ્રં.૨૫૧, ૫.સં.૧૪, દાન. નં.૧૦૨૨, (૧૬) સં.૧૭૨૪ વર્ષે માહ શુદિ ૧૩ દિનેતિ મંગલમ લેખકપાઠકયોસ્તુઃ શાણપુર નગરે શ્રી. ૫.સં૭-૧૩, ગા.ના. (આમાં કર્તાનું નામ નથી.)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૪, ૧૪૦૦-૦૧ તથા ૧૫૨૪, પૃ.૩૩૪ પરના લેકાગચ્છના પ્રેમને નામે આ કૃતિ નેધેલી તે પછીથી રદ કર્યું છે. બીજી બાજુથી, આ કૃતિના કર્તા પ્રેમ (નં.૭૫૮ ભા.૩ પૃ.૨૮૧) હેવાની સંભાવના દર્શાવી છે, જે યોગ્ય જણાતી નથી. આ કવિ “પ્રેમ” નહીં, પ્રેમરાજ’ છે.] ૯૩૫, માનસાગર (ત. વિદ્યાસાગર-સહજસાગર–જિનસાગર–
જિતસાગરશિ.) (૩૩ર૮) વિક્રમાદિત્યસુત વિકમસેન એ. પર કે ૫૫ ઢાળ ૧૧૨
કડી ૨.સં.૧૭૨૪ કાર્તિક કે માગશર કુડે(કુવરનયર)માં આદિ
- દૂહા. સુખદાતા સંખેશ્વરે, પૂરણ પરમ ઉલ્લાસ, સાનિધિ કરિ સાહિબા, અધિક ફલ ય્ આસ. સારદ ચંદ સમોવડે વચન અનેપમ જાસ, સા સારદ સુપ્રસન હુઉ, ઘૌ મુઝ વચનવિલાસ. ચરણકમલ સદગુરૂ તણ, હું એવું હિત આનિ, કીડીથી કુંજર કરે, તે સમવડ કે જાણિ. ગુરૂ વિનું ગ્યાન ન સંપજો, મૂર અંધ સમાન, હદયકમલને હિતકરણ, પ્રગટયો અભિનવ ભાંન. સરસ વચન સરસતિ દિય, ઊઠિ ઊઠિ રે ઊઠિ, ગુણ વર્ણવા ગરૂવા તણું, હું તુઝ પૂરિસ પૂઠિ. દાન સીલ તપ ભાવનાં, ચારે જગમેં સાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org