________________
પેમરાજ
[૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ જણાય છે.] ૯૩૪. પ્રેમરાજ (૩૩૨૭) વૈભી ચોપાઈ ૧૮૨ કડી લ.સં.૧૭૨૪ પહેલાં આદિ– જિણધર્મ માહિ દીપતા, કરી ધરમ સ્યુ રંગ
રિદઈ સૂરા જાણઈ બહૂ, ઢાલ ભણું મનરંગ. રંગ વિણ રસ ન આવતી, કવિતા કરે વિચાર
પઢતાં સવિ સુખ સંપજઇ, આવઇ સભાનાં દાઈ. (પાઠાંતર) રંગ વિણ રસ ન આવસી, કવિતા કરો વિચાર
નવરસ આદિ સિંગારરસ, તે આણું અધિકાર. પઢતાં સવિ સુખ સંપજઈ, આણંદ અંગિ ન ભાઈ
કંઠ વિના ગાઈક પ્રતિ, આવઈ સભા ન દાઈ. અંત – દાન દેઈ ચારિત લીયજી, દૂ તસ જયજયકાર
પ્રેમરાજ ગુરૂ ઈમ ભણુઈ, મુગત ગયા તતકાલ. ભણઈ ગુણઈ જે સાંભલઈ, હૈદરભી તણે વિવાહ,
ભણતાં સહૂ સુખ સંપજ, પહૂંચઈ મોક્ષ મઝાર. (પાઠાંતર)
દુહા કવિતારે સુજાણું છે, દરભી વિસ્તાર દાન દેઈ ચારિત લીયો, હો તો જયજયકાર. શ્રીદાન સુપાત્રઈ દીજીયઈ, દાનઈ દેલતિ હોઈ રાજસદ્ધ સુખ પામીયઈ, દિલ્મી જિમ જોઈ. ૧૮૧ કઠિન ક્રિયા તે કરી, હિતો સ્વર્ગ આવાસ વેદારી ગુણ ગાવતાં, પામઈ લીલવિલાસ.
૧૮૨ (૧) સં.૧૭૫૩ કાશ૪ ચંદ્રવાસરે પં. તવહંસગણિ શિ. પં. ખિમાહંસગણિ લિ. વિકાનેર શ્રાવિકા રૂપાં પઠનાથે. ૫.સં.૧૦-૧૪, વિ.ને.ભં. નં.૪૫૬૭. (૨) ગ્રં.૨૫૦ સં.૧૭૯૪ ક.વ.૩, ૫.સં.૭, અભય. નં.૧૭૭૨. (૩) પં. સુમતિ સૌભાગ્ય શિ. ૭ષભ સૌભાગ્ય લિ. સં.૧૭૭૧ ફા.શુ.૧૩ વીકાનેર. ૫.સં.૬, અભય. નં.૩૨૫૫. (૪) પ.સં.૯–૧૩, ગુ. વિ.ભં. (૫) ૫.સં. ૬-૧૫, ગુ.વિ.ભં. (૬) પ.સં.૧૦-૧૩, ગુ. નં.૫૫– ૯. (૭) સં.૧૭૮૨ સૈ.વ.૫ સોમે લ. કેટડી મધ્યે આર્યા શ્યામબાઈ સાવી ગાગબાઈ સબરબાઈ રહીબાઈ લે. પઠનાર્થે બાઈ ફુલબાઈ. પ.સં. હ-૧૪, મુક્તિ. નં.૨૩૩૫. (૮) અનપસાગર લિ. પં. મેઘવિજય વાંચ
૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org