SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૧] વિઘારુચિ જશ જગમાં પ્રતાપ, કીરતિકમલા બહુ વ્યાપ. જપતા જય થાઈ સદાઈ, એ મુનિ નમીયે સુષદાઈ, કહે વિઘારૂચિ કવિ મનરંગે, ઉલટ આણ બહુ રંગે. પર તપગચ્છનાયક ગ૭પતિ રાજે, જેની મહિમા જગ ગાજે, શ્રી વિજયપ્રભુ સુરીસ ધીર, બેડ બષતાવર બડવીર. ૫૩ તે સદગુરૂને આદેર્સ, સીરેહી રહ્યા ચૌમાશે, તહાં સબલી સાતા પામી, શ્રી સંધ સદા હિતકામી. ૫૪ તિલાં ચંદ તણે અધિકાર, એ મન ધર હર્ષ અપાર, ભાવે નિસુણો ભવિ જેહ, વંછિત ફલ પાવૈ નેહ. પપ એ સુણતાં સુખની કાડિ, કહે વિદ્યારૂચિ કર જોડી (ઉપરની ૫૪મી કડી પછી બીજી પ્રતમાં) સીરેહી નગરી હી નગરી સારી, જિહા ચતુર વસે નરનારી, ધરમી જન ધનદ સમાન, દાતાર દીજૈ બહુમાન. ૨૩૫૪ સબલે તપગચ્છ, પ્રતાપે તપતેજ સદાય, નહી કુડકદાગ્રહકાર, જાણે કરી ચોથા આર. ૨૩૫૫ તપગચ્છ સામગ્રી સેહૈ, દેખી સુરનર મન મોહૈ, સાંભળતાં જેહવી આગે, તે નયણે દીઠાં માગે. ૨૩૫૬ જિનહરસંખ્યા ઈગ્યાર, સુંદર સભા શ્રીકાર, સીહી સુષને વાસ, આદીસર પૂરે આ. ૨૩પ૭ છરાઉલો જિન જયકારી, ભલે ભાવ નમૈ નરનારી, તે પાસ તણે સુપસાઈ, વલિ નિજ ગુરૂને સુપસાઈ. ૨૩૫૮ નૃપ ચંદ તણે અધિકાર, રા મન હર્ષ ધરી અપાર, ભાવે નિરુ ભવિ જેહ, વંછિત ફલ પામેં તેહ. ૨૩૫૯ એ સુણતાં સુષની કેડી, કહે વિદ્યારૂચિ કર જોડી. ૨૩૬૦ મોટો શ્રી ચંદ મુનિસ, તસ નામ જપું નિશદિન, એ મુનિવર જગિ ધનિધન્ન, શ્રી સંધ પ્રર્તિ સુપ્રસન્ન. ૨૩૬૧ (૧) ઇતિ શ્રી ચંદચરિત્રે શીલાધિકારે શ્રી શત્રુંજયગમન તત્ર સ્વકીયરૂપ પ્રકટીકરણ ૨ અનુક્રમે વ્રતગ્રહણ કેવલેસ્પત્તિપ્રાપ્તિ નામ પખંડ સંપૂર્ણ ખંડ મિલને સર્વસંખ્યા શાસ્ત્રસંખ્યા ગ્રંથગ્રંથ દ હજાર નૈ પાંચસે ઇતિ સં.૧૮૩૫ કા.વદ ૨ બૃહસ્પતિ વાર. પા.ભં.૪. (૨) રત્ન.ભં. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy