________________
વિદ્યારુચિ
[૨૮] જન ગૂર્જર કવિઓ છે નામ જપંતાં નવનિધિ લહીએ, ઉપસમરસભંડાર રે. ૩૮ તાસ પટાધર વંછિત સુહંકર, ઉદયે અવિચલ ભાણું રે; શ્રી વિજયપ્રભસૂરિપુરંદર, સુંદર ગુણમણિખાણ રે. ૩૯ તસ ગછ પંડિત વડવરાગી, સંવેગી ગુણભરીયે રે; શ્રી ગુરૂ સહજકુશલ સુખદાયક, ઉપશમરસને દરિયો રે. ૪૦ સાષા પંચ તિહાંથી પ્રગટી, કુશલ રૂચિ ચદ સાર રે; વન ધામ ધર્મના ધોરી, સહજ ગુણે સિરદાર રે. ૪૧ પ્રથમ શિષ્ય શ્રી સહજ કુશલના, સકલચંદ ઉવઝાય રે; બીજા શ્રી લીરૂચિ પંડિત નામે નવનિધ થાય રે. ૪ર તાસ સીસ શુધ સંયમધારી, શ્રી વિજયકુશલ બુધઈશ રે, ક્રિયાવંત પંડિત કુલદીપક, તસ સીસ લધુ સીસ રે. ૪૩ તસ પદપંકજ ભ્રમર બિરાજે, શ્રી ઉદયરૂચિ કવિરાય રે, કુમતિમાતંગજકુંભનિવારણ, કંઠીરવ કહેવાય રે. તાસ સસ સંગમહોદધિ શ્રી હર્ષરૂચિ બુધ કહીયે રે; ઉપગારીશ્રી ગુરૂ મુઝ મિલીયા, દરશણથી સુષ લહીયે રે. ૪૫ વિબુધશિરોમણિમુગટ નગીને, શ્રી વિદ્યારૂચિ તસુ સસ રે; ગુણમણિમંડિત પૂરે પંડિત, સુષદાયક સજગીસ રે. ૪૬ તસ લઘુ બંધવ વિબુધ લબધિરૂચિ રથી ચંદનૃપ રાસ રે; એક અધિકે જે કહો હુઈ, મિચ્છામિદુકડ તાસ રે. ૪૭ મુનિસુવ્રત જિન ચારિત્ર થકી એ, સહજ સંબંધ વખાણ્યો રે; ચરિત્ર પ્રભાવક માંહીએ પિણ, પ્રગટપણે મેં જાણે રે. ૪૮
સર્વગાથા. ૬૫૫. દૂહા. સંવત સત૨ સતરેતરે કાર્તિક માસ ઉદાર, સુદિ તેરસ દિન નિરમ, બલવત્તર ગુરૂવાર. ૪૯ શ્રી જિણ પાસ પસાઉલે, એહ ર મૈ રાસ, સુકવિ લબ્ધિરૂચિ ઇમ ભણે, સફલ ફલી સવિ આસ. ૫૦
ઢાલ ૩૨ રાગ સોરઠ જતનીની દેશી. સવિ આસ ફલી મન કેરી, જિનમૂરતિ દેશી કેરી, ઈમ ચદ તણું ગુણ ગાયા, લાભ અનંતા પાયા. ધનધત શ્રી સદ મુણચંદ, કેવલધર એહ દિણંદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org