________________
ઉદયવિજય ઉપા. [૨૭] જન ગૂર્જર કવિઓ: ૪
એ કહી એતલે નીપને રે, છઠો ખંડ વિશાલ. જાણતાં સુણતાં ભાવતાં હવે મંગલમાલ,
જયલછી સુખસંપદા વલી ઉચછવ રાજયરસાલ. (૧) ઇતિ શ્રી તપગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિ પદાલંકાર મ. શ્રી વિજયસિંહ સૂરીશ્વર શિષ્યોપાધ્યાય શ્રી ઉદયવિજયગણી વિરચિત શ્રીપાલકૃપચરિત્ર સમાપ્ત . હા.ભં. દા.૭૯. (૨) ૫.સં.૭૫-૧૩, રત્ન, ભં, દા.૪૧ નં.૧૭. (૩) ઢાલ ૭૭ સવગાથા ૨૦૫૫ સં.૧૮૩૬શ ફાગુણ વદિ ૭ દિને લિષત. પં. વિદ્યાહેમ રાજનગર મથે. ૫.સં.૮૧-૧૨, રત્ન. ભં. દા.૪૧ નં.૧૬. (૪) સં.૧૭૮૩ કાક. ૫ લિ. પાટણ મથે. હા.ભં. દા.૭૯ નં.૩૩. (૫) પ્રેર.સં.(વે. નં.૩૦.) (૩૨૩૮) રોહિણું [૫] રાસ ૨૩૩ કડી વિજયદેવસૂરિ રાજ આદિ – પં. શ્રી જયવિજ્યગણિ ચરણકમલેનમઃ દુહા
શ્રી જિનમુખકજવાસની, શ્રુતદેવી પ્રણમેવ,
હિણતપ મહિમા કહું, સુણુ ભવીયણ સંખેવ. દુસ્તપ તપ જે આદરઈ, દુરિત નિવારઇ તેહ, પૂણ્ય તણું વૃષ્ટિ જ હાવઈ, જિમ આસાઢે મેહ. કર્મ નિકાચિત જે હેવઈ, તે પણ તપઈ પલાય, લબ્ધિ સિદ્ધિ બહુ રિદ્ધ છે, તે પણિ તપથી થાય. સેભાગી તપથી હેવઈ, માનવમાં શિરવાર,
તેણ ઈડાં તપને ભણું, સુવિશેષઈ અધિકાર. અંત – વિજયદેવસૂરી ગઈકે રાયા, તેહના પાટ દીપાયાજી
તે શ્રી વિજયસિંહ મન ભાયા, ગોતમ ગુણે કહાયાજી. ૨૩૨ તસ સીસ ઉદયવિજય ઉવજઝાયા, દિનદિન નૂર સવાયાજી
લીલા લખમી વાંછિત પાયા, મંગલ તુર વાજાયા. ૨૩૩
(૧) ઉદયવિજયગણિ શિ. પં. જયવિજયગણિ શિ. પં. ભાણવિજયગણિ શિ. કલ્યાણવિજય વિ. સં.૧૭૮૩. પ.સં.૫–૧૫, હા.ભં. દા.૮૧ નં.૩૨. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૭).] (૩૨૩૯) મંગલકલશ રાસ
(૧) રત્ન.ભં. (૨) ડે.ભં. . (૩૨૪૦) [+] શંખેશ્વર પાર્શ્વનાથ સ્ત, ૧૩૫ કડી આદિ- કલાવંત કવિ દેલવઈ, કૌતુક કેડાડિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org