________________
અઢારસી સદી
[૫૯]
મેઘવિજવ્ય
શ્રી ગુરુ વંદે શ્રી ગુરુ વંદ ગુરમુખ પુનિમચંદો રે. અંત – છમ ત્રિજગભૂષણ દલિતદૂષણ શ્રી વિજયદેવ સૂરીસરો.
ઋદ્ધિ-વૃદ્ધિ-કલ્યાણ-કારણ વાંછિતપૂરણ સુરત, ઈમ યુ ઇરણગઢ માંહિ અતિ ઉછાહિ એ ગુરે,
શ્રી સાધવિજય કવિરાય સેવક સૌભાગ્યવિજય મંગલ કરે. પ૭ [અપગ્રહસૂચી, હેજેના સુચિ ભા.૧ (૫૫૧૧) ] પ્રકાશિતઃ ૧. જે.ઐ. ગુર્જર કાવ્ય સંચય. ૨. ઐ. સઝાયમાલા ભા.૧.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૮૦.] ૮૯૮, મેઘવિજય (ત. હીરવિજયસૂરિ-કનકવિજય–શીવવિજય
કમલવિયે--કૃપા વિજયશિ.) કવિએ સંસ્કૃતમાં અનેક ગ્રંથ રચ્યા છે તેનાં નામ – દેવાનંદમ્યુદયકાવ્ય સં.૧૭૨૭ સાદડીમાં, માતૃકાપ્રાસાદ સં.૧૭૪૭ ધર્મનગરમાં, ચંદ્રપ્રભા વ્યાકરણ સં.૧૭૫૭ આગરા, સપ્તસંધાનમહાકાવ્ય સં.૧૭૬૦ ટિણ સહિત, શાંતિનાથચરિત્ર, તત્ત્વગીતા, ધર્મમંજૂષા, યુક્તિપ્રબંધનાટક, હૈમચંદ્રિકા, મેઘદૂતસમસ્યલેખ, ભક્તામરસ્તોત્રવૃત્તિ, વલભો પાધ્યાય (ખ. જ્ઞાનવિમલશિષ્ય)કૃત વિજયદેવ માહાત્મ ઉપર પ્રયોગોનું પરિસ્ફોટન વગેરે. આ પરથી તે પ્રખર વિદ્વાન હતા એ સિદ્ધ થાય છે. (૩૨૨૬) + વિજયદેવ નિર્વાણુ રાસ
વિજયદેવ સ્વ. સં.૧૭૧૩. આદિ– જિનવર નવરસ રંગવર, પ્રવચન વચન વસંત,
સમરી અમરી સરસતી, સજજન જનની સંત. શ્રી ગુરૂકૃપાપ્રસાદથી, વચન લહી સવિલાસ,
શ્રી વિજયદેવ સૂરીશના, ગાઈએ ગુણગણને રાસ. અ’ત –
કલશ. તપગચ્છરાયા સહુ સુહાયા, શ્રી જિનશાસન-દિનકરે, શ્રી વિજયદેવ સૂરીશ સાહિબ, શ્રી ગૌતમ સમ ગણધરો, જસ પદ્ધદીપક વાદીપક, વિજયપ્રભ સૂરિ રાજ એ, કવિ કૃપા વિજય સુશિષ્ય મેઘ, સેવિત હિતસુખ કાજ એ.
પ્રકાશિત ઃ ૧. જૈન ઐ. રાસમાળા ભા.૧, ૨.ઐ. સજઝાયમાળા ભા.૧. (૩૨૨૭) + શ્રી પાર્શ્વનાથ નામમાલા .સં.૧૭૨૧ દીવબંદરે * આદિ- જિનવાણી આંણું હિઈ, પુરિસાદાણુ પાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org