SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સૌભાōવિજય [૨૫] અંત - રાગ ધન્યાસી, શાલિભદ્ર ધન્ના Fone રિષિરાયા, તાસ નમું નિત પાયાજી એ દેશી. શ્રી વિજયદેવ સૂરીસર રાજ, બીજો પટધર છાજઇજી, શ્રી વિજયપ્રભ સૂરીશ વિરાજઇ, દ્દિનદિન અધિક દિવાજઈજી, ૧ શ્રી ગુરૂનામ જપા જયકારી, ક્રિયાગુભ’ડારીજી, તસ પટધારી જગહિતકારી, વિજયરત્ન ગણધારીજી, શ્રી. ર જયતારણ ચેામાસ પધારઈ, એક મેડતા નયર મઝારઈં, એહ ગુરૂની આણા સિર ધાર, તેહનઇ પાર ઉતારહેજી, શ્રી વિજયસિહ સૂરીશ્વર રાય, તેહના શિષ્ય કહાયાજી, જ્ઞાનક્રિયાદિક ગુણે સવાયા, ઉદયવિજય ઉવઝાયાજી. એ ગુરૂનઇ સુપસાંઈ કીધી, ચંપક ચેપાઇ સીધીજી, શ્રી મહાવીરઈ મુઝ મતિ દીધી, સુખસૌંપત્તિ વ સિદ્ધિજી, ૫ સાધુવિજય પુણ્યવિજ્રય સખાઇ, સૂધી સાધ ગુરૂભાઈજી, રાજશ્રી સાધ્વી મુઝ માંઈ, શ્રી જિતધર્મ સગાઈજી, જ્ઞાનવિજયન” વાંચણુ સારÛ, શ્રોતાનઈં ઉપગારઈંજી, દેવિજય કવિ વણુ વિચારઈં, ઘણેરાનયર મઝારŪજી. ૭ સ ́વત સતર ચેાત્રીસા વરષÛ, શ્રાવણ શુદિ મનહર་જી, તેરસ દિન જલધર જલ વરસઇ, જયજય લછી વરસ્યઇજી, 2 દૂહા. એ ચ'પકની ચેાપાઈ, ઢાલ અડતાલીસ, ગાથા દૂહા ભઈસÖ ચ્યાલીસ. જૈન ગૂર્જર કવિઓ: ૪ (૧) ૫.સ’.૧૨-૨૩, વિ.ને.ભ [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૩૪૯-૫૦, ભા.૩ પૃ.૧૩૨૩-૨૫.] ૮૯૭, સૌભાગ્યવિજય (ત. સાધુવિજયશિ.) (૩૫) + વિજયદેવસૂરિ સજ્ઝાય પ૭ કડી રસ. ૧૭૧૩ પછી જૂનાગઢમાં વિજયદેવસૂરિ સ`.૧૭૧૩માં સ્વસ્થ થયા તેથી આ ત્યાર પછી રચાયેલ છે. આદિ Jain Education International ૩ રાગ અસાઉરી. સરસ સુમતિ આપે મુઝ સરસતિ, વરસતી વચનવિલાસ રે; શ્રી વિશ્વદેવ સૂરીસર સાહિબ, ગાયતાં અતિહિં ઉલ્લાસ રે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy