SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ચપ્રશ્ન [૨૫] જૈન ગૂર્જર કવિએ જ સંખેટકપુર રહી ચોમાસું, શ્રી ગજસિંઘ ગુણ ગાયાછે; સીલવંત સેભાગી સુંદર, નામઈ નવનિધિ પાયાછે. સરસ સંબંધ એ રાસ જાણિનિં, રચીએ મન ઉલ્લાસજી; શુમવિજય કહિ સકલ સંધની, નિતનિત ફલ આસજી. ૪ (૧) વિવેકવિજય યતિ ભં. ઉદયપુર. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ૧૭૯-૮૦.] ૮૫. નયપ્રમોદ (ખ. જિનચંદસૂરિ-હીરોદયશિ.) (૩રર૧) અહંન્નકમુનિ પ્રબંધ ૨.સં.૧૭૧૩ [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૧૫ર.] ૮૯૬. દેવવિજય (ત, વિજયસિંહસૂરિ-ઉદયવિજય વા. શિ.) (૩૨૨૨) વિજયદેવસૂરિ નિર્વાણુ (ઐ) ૨.સં.૧૭૧૩ ખંભાતમાં રાય દેશમાં ઈડરમાં સં.૧૬૩૪ જન્મ, થિર પિતા, લાડિમદે માતાસં.૧૬૪૩ રાજનગરમાં હાજા પટેલની પોળમાં જેસિંગજીને હાથે દીક્ષાસિકંદરપુરમાં દેસી લદઆને ઘેર પંન્યાસપદવી વિજયસેનને હાથે. ખંભાતમાં વાચકપદવી ને તે જ વખતે પટ્ટધરપદ, સાહ સીહમલે વિત્ત વાવયું સં.૧૬ ૫૬. પાટણમાં પાયવંદના સં.૧૬૫૮માં વિજયસેનસૂરિએ દીધી. અનુક્રમે વિચરતાં દક્ષિણ દેશમાં આવી ઈદલશાહને પ્રતિબોધે. ગૂર્જર, મરુધર, હાલાર, સોરઠ, દક્ષિણ મેવાડ, કચ્છ, વાગડ ઇત્યાદિ દેશમાં ફરી રાજનગરે આવ્યા. સં.૧૭૧૨ શરીર.અશાતા. ખંભાત ને પાટણના સંધ આવ્યા. શાતા થઈ. સંઘે દ્રવ્ય ખર્યુ. વિમલાચલની યાત્રા. અજારા પાઉં. ઉનામાં સં.૧૭૧૩ શરીર-અશાતા. ૨૯ બિંબપ્રતિષ્ઠા. ૨૮ને વાચકપદ. ૩૦૦ને પંન્યાસપદવી. આષાઢ સુદ ૧૧ સ્વર્ગવાસ. ભણશાલી રાયચંદ મેટો નિર્વાણોત્સવ કર્યો. વિજયસિંહસૂરિ પટોધર સં.૧૭૦૮માં સ્વર્ગસ્થ થયા એટલે સં.૧૭૦૯ ગાંધારમાં શિવગણ ને ભાણીના સુતને વિજયપ્રભસૂરિ નામ આપી પટોધર સ્થાપ્યા. તેમાં રાજનગરવાસી સાહ અખઈની ભાર્યા સાહિબદેએ તે ઉત્સવ કર્યો. પાયવંદણ વિજયપ્રભને દીધાં ને તેને ઉત્સવ ધનજી સાહે કર્યો. તે અત્યારે પટ્ટધર છે. આદિ– શ્રી જીરાઉલિ પાસછ છ, પ્રણમી ત્રિભુવનભાણ, સરસતિ સામિણિ ચિત ધરીજી, ગાઉં સૂરિ નિરવાણુ, રંગીલા ગપતિ તું વસીઓ મેરઈ મનિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy