SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫૫] એહ તવન રચ્યું મઈ ભણવા તેહ નિમિત્ત. સંવત સત્તર સિ* તરાત્તર શુભ(શિય) માસ, સુદિ સાતમ શુËિ સ્વાતિયેાગ શુભ તાસ, સૂરિ વિજયપ્રભ રાજઈ ચિત્ત ઉલ્લાસ, તચરવાડા માહિ થુણીએ રહી યઉમાસ. શુવિજય ૧૦૪ કલશ તપગચ્છ અંબર-અરૂણ ઉદયા શ્રી હીરવિજયસૂરીસરી, નિજ હસ્તદીક્ષિત સુપરિ શિક્ષિત શ્રી શુભવિજય કવીસરા તસ ચરણુપંકજ પ્રવર મધુકર ભાવવિજય ખ્રુધ સુંદરા, સિદ્ધિવિજય કહઈ સ્વામિ સંપ્રત ભવિકજન મગલ કરી (૧) સુશ્રાવક સા શ્રી પલમજી સા પદ્મનાથ``. ૫.સ.૯-૯, સીમધર. દા.૨૦ ન.૨૮. (૨) ગાથા ૧૦૯, ૫.સ.૬, પ્ર.કા.ભ. નં.૩૦૪. (૩) મહે. ઉદયવિજય શિ. ૫. નયવિજયગણિ શિ. ૫. ભાણુવિજયગણિ શિ મુનિ ક્લ્યાણુવિજય લિ. શ્રાવિકા વેલભાઈ પના સં.૧૭૮૧ વષે. આ. ક.ભ. અમ. (૪) સાગર ભં. પાટણું. [મુપુગૃહસૂચી, લી હુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬, ૨૭૯, ૨૮૨, ૨૮૬, ૪૧૩, ૪૮૫, ૫૪૨, ૫૫૪).] [પ્રકાશિત ઃ ૧. પ્રકરણાદિ વિયારગર્ભિત સ્તવન સંગ્રહ, ર. જિનગુણુ પદ્યાજલિ.] Jain Education International ૧૦૫ (૩૬૧૯) મહાવીર સ્ત, ર.સ.૧૭૧૩ [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૫૨-૫૩, ભા.૩ પૃ.૧૨૦૦-૦૧. ભાર પૃ.૧પર પર આ કૃતિ અધૂરા અંતભાગને કારણે અમીયંદને નામે મુકાયેલી હતી. ત્યાં ગામનામ નયરવાડા હતું તે અહીં ઉપયેાગમાં લીધું નથી.] ૮૯૪, શુભવિજય (ત. પુણ્યવિજય-લક્ષ્મીવિજયશિ.) (૩૨૨૦) ગજસ‘હરાજના રાસ ૬૦૪ કડી ર.સં.૧૭૧૩ આસા સુ.પ અધવાર સ’ખેટકપુર(સંખેડા)માં For Private & Personal Use Only w અ`ત – સંવત સિ સાયર મેરૂ વિન્હ એ સ૭ર જાણાજી, આશ્વિન સિત પૉંચમી છુધવારઇ અનુરાધા રિષ વાંાજી. ૬૦૦ તપગપતિ શ્રી વિજયરાજસૂરિ જેહની સખલ જગીસજી; મહિમંડલ માંહિ વિચરતા, મહિપતિ નાંમિ* સીસજી. ૫*ડિત-સકલ-શિરામણું સુંદર, પુન્યવિજ્ય ગુરૂરાયજી; લક્ષ્મીવિજય પ`ડિતવર કેરા, સકલ સંધ નિમં પાયજી. ૧ ૨ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy