________________
-અઢારસી સદી
[૨૩૯] લાભવન પા.-લાલચંદ હુલાવે છે ગજસિંઘરો છો મહિલમેં, એહ દેશીમેં એહ,
પૂરીય બીજી છે ઢાલ કહી ઇસીજી, લાલચંદ સને. ૧૬ અંત – ઢાલ ૨૮ રાગ જેતસરી – નાતો નેહ એ દેશી
મહિમા સીલની તુમહે સુણે ભવિક ચિત લાય.
ખરતરગચ્છ માહે ગહર શ્રી જિનચંદ સૂરિદ, ચાતુર ચેપડા વંસમે રે, પ્રતાપે જાણિક દિનઈદ. ૪ મ.
.. ... વાણુરસી વરીયામ, શ્રી ગુણવરધન ગુણિવરૂ, ભલે નાંમ તિસૂ પરણમ. ૫ મ. શિષ્ય તેહના સૂષકરૂ, વણારસ શ્રી સમ, સાધુગુણે કરી સેભતા, સુપ્રસન્ન મુખ ક સેમ. સાંનિહરષ શિષ્ય તેહના, વાચક પદવીના ધાર, ઈણ કલિકાલે જોવતાં એ ગેતમને અવતાર. સુંદર વરણ સહામણુરી, જણજણ મુખ જસવાસ, તે સદગુરૂ સુપસાઉલે, એહ રચે સંબંધ ઉલાસ. રાાંગી શિષ્ય તેહના, સુખવ૨ધન સન સર સુજાણ, વિનયવંત વખાણયે, એતે સકલા સુવિહાંણ. પ્રથમ શિષ્ય તેહના ભલા, જિનહષ જેહનું નામ, કઠિન ક્રિયા છણ આદરી, ઈક તપ સંજમનું કામ. લીલાવતીની ચોપાઈ તજિ, આલસ કરહું તયાર, એહવું આગ્રહ તિણ કિ, તિણ રો સરસ અધિકાર. નવનવ નીરતી ઢાલ સૂ, જે એહ ચોપી હેય, ચમતકાર સુતરાં નર, સુણો હરષ ધર સહુ કોય. ૧૨ સંવત સતરે સે ગયા, વલી ઉપ(૨) અઠાવીસ, કાતિ સૂદ અવદશ દિને, સંપૂર્ણ સુજગીસ. ચ્યારે માસ સુખ શું રહ્યા, શ્રી સંઘ તણે સપસાય, ધરમી શ્રાવક શ્રાવિકા દિનદિન અધિકે ભાવ. ૧૪ મ. તિહાં એ કીધી ચોપઈ ગાથા છસે પરમાણુ, ગુણતીસ ઢાલે ભણું સુણતાં હરષ ભુજાણ. સૂણે ભણસે જે ભાવ મું, એ સતી તણું અધિકાર, કહે લાભવન તેહને, ઋહિંવૃદ્ધિ સુપ્રકાર.
૧૬ મ.
1
1
1
,
૧૩ મ.
૧૫ મે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org